પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
kinjan Mankad @cook_26357091
આ એક સરળ વાનગી છે ને બાળક અને મોટા સૌને ભાવે #Trend4
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
આ એક સરળ વાનગી છે ને બાળક અને મોટા સૌને ભાવે #Trend4
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક ને ગરમ પાણી મા બાફી લ્યો ૫ મિનીટ માટે.. પછી તેણે થંડા પાણીમાં નાખી દેવી જેથી એનો રંગ જળવાઈ રહે..
- 2
એક મિક્ષર જાર મા ડુંગળી ટામેટાં આદુ મરચું લસણ ની પેસ્ટ બનાવી લેવી.. તેમા તજ લવીંગ પણ પિસી લેવા..
- 3
બાફેલી પાલક ને પણ પેસ્ટ કરી લેવી.. પનીર ને એક પેન માં ધી મુકી શેકી લયો
- 4
એક કઢાઇ મા તેલ લઈ ગરેવી સાંતળી લેવી.. મીઠું ઉમરેવું..પછી પાલક ની પેસ્ટ ઉમેરો.. એમાં શેકેલું પનીર ઉમેરો.. પછી ગરમ મસાલો ઉમેરી થોડી વાર ચડવા દેવું.. તૈયાર છે ગરમ પાલક પનીર
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13898686



ટિપ્પણીઓ