ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મોરાયો સાબુદાણા લઇ મિક્સિ માં વાટી લેવું.છાસ અથવા દહીં ઉમેરી ઢોકળા જેવું ખીરું તૈયાર કરવું
- 2
તેમાં વાટેલા મરી, અધકચરુ વાટેલું જીરૂ,મિઠું,વાટેલા લીલા મરચાં ઉમેરવા. 15 થી 20 મિનીટ્સ રેસ્ટ આપવો. ઢોકળિયા માં બાફવા માટે પાણી ગરમ મૂકી દેવું.તૈયાર કરેલ ખીરા માં 1 ચમચી તેલનાખી.તેમાં પર ઇનો નાખવો.તેના પર 1 ચમચીગરામ પાણી નાખવું.એકજ દિશા માં થોડી વાર હલાવવું.ત્યાર બાદ તેલ લગાડેલી થાળી માં બાફવા માટે લઇ લેવું
- 3
તેના પર તલ અને લાલ મરચુ પાઉડર નાખવા.15 થી 20 મિનીટ્સ બાફવા દેવા.બફાય જાય એટલે ચપ્પુ ની મદદ થી કપા પાડી ઉપર જીના સમારેલા લીલા ધાણા નાખવા.વધારવા માટે તેલ મૂકી જીરું,લીલા મરચા નાખી વઘાર તૈયાર થયેલ ઢોકળા પર ચમચી વડે પાથરી દેવો.
- 4
લિલી ચટણી સાથે,પીરસવું.ફરાલી ઢોકળા ની મજા લેવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ફરાળી ઢોકળા(Farali dhokla Recipe in Gujarati)
#trend4#week4નવરાત્રી માં ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે ...તોઉપવાસ માં ખવાતી અને ખુબ જ ટેસ્ટી એવા ફરાળી ઢોકળા .. Twinkal Kalpesh Kabrawala -
-
-
-
-
-
-
-
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#trend4આજે નવરાત્રી સ્પેશિયલ ફરાળી ઢોકળા બનાવ્યા છે, ગાજરના ટ્વિસ્ટ સાથે. સ્વાદમાં સરસ બન્યા છે. Nilam patel -
-
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
ઉપવાસ માં ખવાય તેવી ઘણી વેરાયટી બની શકે છે. ફરાળી લોટમાંથી તમે બધી વસ્તુ બનાવી શકો છો . જેમ કે ઢોકળા , હાંડવો, પેટીસ , રોટલી , પૂરી , પરોઠા ,ભાખરી બધી જ વસ્તુ બની શકે છે. પણ મેં સામો અને સાબુદાણા ને ક્રશ કરીને તેમાંથી આજે મે ફરાળી ઢોકળા બનાવ્યા છે. Sonal Modha -
-
-
-
-
-
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#trend4#week4#cookpadindiaપોચા રૂ જેવા અને ફૂલી ને દડા એવા આ ફરાળી ઢોકળા નો સ્વાદ ખરેખર મજેદાર હોય છે.અત્યારે ઘણા નવરાત્રી ના ઉપવાસ કરતા હોઈ છે તો ફરાળી ખિચડી,સુકિભજી કે તળેલું ખાઈ ને થાકી ગયા હોઈ તો આ ફરાળી ઢોકળા ખુબજ ટેસ્ટી અને પચવા માં હલ્કા રહે છે. Kiran Jataniya -
-
-
-
-
ફરાળી ઢોકળા(Farali dhokla Recipe in Gujarati)
#ઉપવાસ ઉપવાસમાં આમ તો ઘણી બધી ફરાળી વાનગી બનતી હોય છે પણ ફરાળી ઢોકળા એ ડાયેટ માં અને હેલ્થ માં બેસ્ટ છે Jasminben parmar -
ડબલ ડેકર ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#trend4#ફરાળી ઢોકળાપવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન ઉપવાસ કરવાનો મોકો કોણ ચૂકે???... હું પણ આખો મહિનો ઉપવાસ કરતી હોવાથી મેં કાલે ફરાળી ઢોકળા બનાવ્યાં હતાં ... જે ખરેખર બહુજ સ્વાદિષ્ટ, સોફ્ટ અને સ્પોનજી બન્યાં હતાં. મારાં મમ્મી આ ઢોકળા બહુજ સરસ બનાવતાં, હું એમની પાસેથી જ શીખી છું. Harsha Valia Karvat -
-
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#NFC : ફરાળી ઢોકળાસામો અને સાબુદાણા ને ક્રશ કરી ને ફરાળી ઢોકળા બનાવ્યા. આ ઢોકળા એકદમ સોફ્ટ બને છે. Sonal Modha -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13898695
ટિપ્પણીઓ