પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

kinjan Mankad @cook_26357091
આ એક સરળ વાનગી છે ને બાળક અને મોટા સૌને ભાવે #Trend4
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક ને ગરમ પાણી મા બાફી લ્યો ૫ મિનીટ માટે.. પછી તેણે થંડા પાણીમાં નાખી દેવી જેથી એનો રંગ જળવાઈ રહે..
- 2
એક મિક્ષર જાર મા ડુંગળી ટામેટાં આદુ મરચું લસણ ની પેસ્ટ બનાવી લેવી.. તેમા તજ લવીંગ પણ પિસી લેવા..
- 3
બાફેલી પાલક ને પણ પેસ્ટ કરી લેવી.. પનીર ને એક પેન માં ધી મુકી શેકી લયો
- 4
એક કઢાઇ મા તેલ લઈ ગરેવી સાંતળી લેવી.. મીઠું ઉમરેવું..પછી પાલક ની પેસ્ટ ઉમેરો.. એમાં શેકેલું પનીર ઉમેરો.. પછી ગરમ મસાલો ઉમેરી થોડી વાર ચડવા દેવું.. તૈયાર છે ગરમ પાલક પનીર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4 પાલક પનીર પંજાબી ની સૌથી જ જૂની અને જાણીતી વાનગી છે આપણે કહી શકે કે પાલક પનીર એટલે full of iron અને પ્રોટીન અને કેલ્શયમ થી ભરપૂર વાનગી છે અને આ ઓથેન્ટિક પંજાબી વાનગી નાના-મોટા સૌને ખૂબ જ ભાવતી વાનગી છે Nikita Dave -
-
-
-
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
#trend4#palakpaneer#પાલક#paneer#punjabi#પંજાબીપાલક પનીર ઉત્તર ભારત ની ખૂબ પ્રચલિત વાનગી છે. પાલક માં ફાઇબર અને આયર્ન તથા પનીર માં પ્રોટીન અને કેલ્શ્યિમ હોવાથી આ એક પૌષ્ટિક ખોરાક છે. પંજાબી વાનગીઓ માં પાલક પનીર સૌથી સરળ અને ઝડપ થી તૈયાર થનારી રેસિપી છે. મારા હસબન્ડ ની આ મનપસંદ ડીશ છે. પાલક પનીર પરાઠા, તંદૂરી રોટી અથવા નાન અને લસ્સી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Vaibhavi Boghawala -
-
પાલક પનીર (Palak paneer recipe in Gujarati)
#trend4#week4આ પાલક પનીર એવી રેસિપી છે જે નાનાં બાળકો ને પનીર પણ ભાવે અને સાથે પાલક પણ ખવાઈ જાય એમાં પણ પ્રોટીન ને વિટામિન હોઈ છે. તો મેં અહીં રેસિપી બનાવી છે તે જોઈ કહજો કેમ કેવું બનીયુ છે પાલક પનીર અને ગમે તો તમે પણ ટ્રાય કરજો ને બનાવજો. 🙏😊 Sweetu Gudhka -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#GA4 #week4 નાના-મોટા સૌને ભાવે તેવી પંજાબી રેસીપી Nilam shidana -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#Trend4 #ટૈન્ડ4 #પાલકપનીર એ દરેકની પ્રિય અને દરેકના ઘરે બનતી વાનગી છે, પંજાબી વાનગી છે પણ હવે દરેક સંપ્રદાય ના લોકોની વાનગી બની ગઈ છે , મેં પણ બનાવ્યું અમારા ઘરની મનપસંદ વાનગી છે, દરેક બનાવતા હોય અને દરેકની બનાવવાની રીત પણ જુદી જુદી હોય છે, આ એક હેલ્ધી વાનગી છે. Nidhi Desai -
-
પાલક પનીર (Palak paneer recipe in gujarati)
#GA4 #Week6 આ વાનગી પ્રોટીન થી ભરપૂર છે પાલક માં સારા પ્રમાણમાં હિમોગ્લોબીન હોય છે અને પનીર પણ પ્રોટીન થી ભરપૂર હોય છે Apeksha Parmar -
Palak Paneer paratha (પાલક પનીર પરાઠા)
આ પરાઠા ખુબ જ પૌષ્ટિક અને ટેસ્ટી હોય છે, આ પરાઠા નાના મોટા સૌને ભાવે છે, આ પરાઠા ને તમે દહીં, ચટણી, આચાર સાથે ખાઈ શકો છો. Rinku Nagar -
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
આ ખુબજ પોસ્ટીક વાનગી છે.મોટા ભાગે બાળકો ને પાલક ખાવાનું પસંદ નથી હોતું.પરંતુ આવી અલગ અલગ સ્વાદિષ્ટ વાનગી બનાવી ને આપી એ તો બહુ ખુશી થી ખાય લેતા હોય છે . Jayshree Chotalia -
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#RC4પનીર ની રેસિપી સૌ ને ગમે.. બનાવવાનું પણ સરળ અને બાળકો માટે પણ ખાવા માં લાભદાયી..આજે હું સરળ રીતે આ વાનગી બનાવીશ..તો જોઈએ મારી રેસીપી.. Sangita Vyas -
-
-
ઢાબા સ્ટાઇલ પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4#week4પાલક પનીર તો આપણે બધાં ખાતાજ હોઈએ છે પણ ઢાબા સ્ટાઈલ પાલક પનીર ખાવાની તો વાતજ અલગ હોય... તો આજે મે અહીંયા આજ ખાસ ડીશ બનાવી છે જે ખાવામાં ખુબજ ટેસ્ટી છે અને જલ્દી થી બની જાય છે...,🥗🍴 Dimple Solanki -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#RC4Green recipeપાલક પનીરપાલક અને પનીર એ બેય એવી સામગ્રી ઓ છે.જે દરેક ને પસંદ આવે છે. પાલક મા ફાઇબર તેમજ પનીર મા ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે આ ડીશ સવાદ સાથે હેલધી પણ છે. mrunali thaker vayeda -
-
પાલક પનીર(palak paneer recipe in Gujarati)
આજે આપણે બનાવીશું એક પંજાબી ડિશ જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્દી હોય છે. આપણે રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે આ ડિશ ઓર્ડર કરતા હોય છે. નાના તથા મોટા પાલક પનીર ની સબ્જી ખૂબ જ આનંદથી ખાય છે. આ રેસીપી બનાવવા નું ખૂબ જ સરળ છે. તો ચાલો આજે આપણે પાલક પનીર ની રેસીપી શરૂ કરીએ.#GA4#week2 Nayana Pandya -
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4 #Week2મારા બંને બાળકોને પનીરની સબજીખૂબ જ ભાવે છે.તેમાં પાલકની સબજી તેમની મનપસંદ છે. Sneha Raval -
-
પાલક ચીઝ પનીર કુલચા પીઝા (Palak cheese paneer kulcha pizza recip
આ રેસિપી મેં લેફ્ટ ઓવર કુલચા અને પાલક પનીર માથી બનાવ્યા છે. બચી ગયેલી વાનગી માંથી એક સરસ નવીન વાનગી બની છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. અહીંયા હું તમને પાલક ચીઝ પનીર ની રેસીપી પણ સાથે બતાવું છું. Disha Prashant Chavda -
-
પાલક પનીર ઢોસા(palak paneer dosa recipe in gujArati)
#બુધવાર સ્પેશ્યલમુંબઈના પ્રખ્યાત 99પ્રકારના ઢોસામાની એક વેરાયટીમા આજે છે પાલક પનીર ઢોસા. ઢોસાની ગે્વીમા પાલક અને પનીર નો બન્ને નો ઉપયોગ થયો છે અને સાથે ચીઝ પણ નાખ્યું છે જેનાથી ઢોસા વધારે ટેસ્ટી બનશે.જો બાળકને પાલક આ રીતે અપાય તો તે મજા થી ખાશે. Chhatbarshweta -
રેસ્ટોરન્ટ સ્ટાઈલ પાલક પનીર(Palak paneer recipe in Gujarati)
#નોર્થ#પોસ્ટ ૨પજાંબી ડીશ મારા ઘરે બહુ જ બને છે તો મારી ફેવરીટ સબ્જી તમારી જોડે શેર કરુ છુ. હેલ્ધી અને સ્વાદીષ્ટ છે. Avani Suba -
પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)
પનીર લબાબદાર એ એકદમ ફ્લેવરફૂલ અને ટેસ્ટી એવી વાનગી છે જે નાના મોટા સૌને ભાવે છે. Vaishakhi Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13898686
ટિપ્પણીઓ