બ્રેડ ચાટ(bread chaat recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા લોટ ને ચાળી એક બાઉલ માં લેવો.
- 2
તે પછી તેમા ડુગળી,મરચા ને ઝીણા સમારી નાખવા, તે પછી તેમા મીઠુ, જરૂર મુજબ પાણી ઉમેરી મીકસ કરી લેવો.
- 3
તે પછી બ્રેડ લઈ તેને લોટ મા ડીપ કરી એક તવા પર મુકવી.
- 4
પછી બન્ને બાજુ બટર લગાવી ગોલ્ડન બા્ઉન શેકવી.
- 5
પછી એક બાજુ શેકી તેની પર ચીઝ પાથરી દેવુ.
- 6
પછી ગેસ બંઘ કરી ગરમા ગરમ સવૅ કરવી, સવૅ કરવા માટે એક પ્લેટ મા લઈ ઉપર ચીઝ, ઓરેગાનો, ચીલી ફલેકસ નાખી સવૅ કરવુ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13916605









ટિપ્પણીઓ (8)