રગડા પૂરી ચાટ (Ragda poori chaat recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રગડો બનાવવા માટે બાફેલા વટાણાને પાણી એડ કરીને ઉકળવા મૂકી દો
- 2
રગડા ની ગ્રીન પેસ્ટ માટે બધા જ ingredients એડ કરીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લો અને આ પેસ્ટ અને મેશ કરેલું બટાકુ ઉકળતા રગડા માં એડ કરી દો
- 3
રગડો ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો
- 4
મીઠી ચટણી માટે ડ્રાય મેંગો ની ચટણી માં જરૂર મુજબ પાણી એડ કરીને ઘટ્ટ ચટણી બનાવી લેવી
- 5
બટેકા ના માવા માટે ની હિરોઈન પેસ્ટ બનાવવા માટે બધા ingredients મિક્સર જારમાં એડ કરી દો અને ગ્રીન પેસ્ટ બનાવી લો આ પેસ્ટને બટેકા ના માવા ની અંદર એડ કરી બટાકા વાળું મિશ્રણ રેડી કરી લો
- 6
હવે one by one પાણીપુરી ની પૂરી ની અંદર બટાકાનો માવો,મિક્સ કઠોળ, લીલા કાંદા ના ટુકડા, અને રગડો એડ કરો
- 7
ત્યારબાદ ડ્રાય મેંગો ની ચટણી એડ કરીને સેવથી ગાર્નીશ કરી રગડા ચાર્ટ પૂરી નો સ્વાદ માણો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13917733














ટિપ્પણીઓ (10)