પનીર બટર મસાલા (Paneer butter Masala recipe in Gujarati)

Shah Mital @cook_24927961
પનીર બટર મસાલા (Paneer butter Masala recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલમાં દહીં, બેસન, લાલ મરચું, ધાણા જીરુ, હળદર, ગરમ મસાલો, મીઠું બધુંજ મીક્ષ કરી દેવુ. પછી પનીર નાખી મેરી નેટ ૧૦મિનિટ સુધી કરવા મુકવુ
- 2
૧૦મિનિટ પછી તવી ઉપર બટર, તેલ મુકી પનીર ને શેકવું
- 3
કઢાઇ મા બટર, જીરુ, લસણ,આદુ, ઈલાયચી, ડુગળી સમારેલી ૫મિનિટ પકાવવુ, ટામેટા, મગજતરી ૫મિનિટ સાતળવુ ઠડું કરી ગેવી બનાવવી
- 4
કઢાઇ મા બટર, ગેવી, ધાણા જીરુ, લાલ મરચું, કીચન કીગ મસાલો, હળદર મીઠું, ગરમ મસાલો, લાલ મરચું, મીઠું, પનીર, મલાઈ બધુંજ મીક્ષ કરી ૫મિનિટ થવા દેવુ. સર્વ કરવુ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13919728







ટિપ્પણીઓ