રવા નો હલવો (rava Halwo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં ઘી ગરમ મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં રવો એડ કરો
- 2
તેને શેકવા દો રવો બ્રાઉન કલર નો થય જાય એટલે તેમાં દૂધ નાખો અને મલાઈ નાખો હવે તેને હલાવતા જાવ ત્યારબાદ તેમાં ખાંડ નાખી હલાવો
- 3
હવે સરખું બધું મિક્સ થય જાય એટલે તેને ગેસ પરથી નીચે ઉતારી તેની ઉપર બદામ તથા ઈલાયચી નો પાઉડર નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4#Week6#Halwaલગ્ન પ્રસંગે ખાઇએ તેવો પરફેક્ટ દૂધી નો હલવો. Kapila Prajapati -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13614880
ટિપ્પણીઓ