તીખા ગાંઠિયા (Tikha ganthiya Recipe In Gujarati)

Daksha Vikani @cook_24955849
#કુકબુક
આજે મેં સવાર ના નાસ્તા માં તીખા ગાંઠિયા અને ચા બનાવ્યા છે..
તીખા ગાંઠિયા (Tikha ganthiya Recipe In Gujarati)
#કુકબુક
આજે મેં સવાર ના નાસ્તા માં તીખા ગાંઠિયા અને ચા બનાવ્યા છે..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો.પછી એક બાઉલમાં ચણાનો લોટ મીઠું સ્વાદ અનુસાર, સોડા,અજમો,તેલ, લાલ મરચું પાઉડર, હળદર ઉમેરી ને મીક્સ કરો.
- 2
પછી તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી ને લોટ બાંધી લો.લોટ થોડો નરમ રખવો.હવે પછી તેને ગાંઠિયા ના મશીન માં ભરી ને ગરમ તેલમાં ગાંઠિયા પાળી ને લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો..
- 3
હવે એક પ્લેટમાં કાઢી લો અને પછી તેને ચા સાથે સર્વ કરો..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13947767





ટિપ્પણીઓ (6)