મેવા પીસ્ટી ઘારી (Mawa Pisti Ghari Recipe In Gujarati)

Prakruti K Naik @cook_26553168
મેવા પીસ્ટી ઘારી (Mawa Pisti Ghari Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલાં 1 પેન માં માવૉ ધીરા તાપે શકવૉ પછી તેને 1થાળીમાં કાઢી લઈને ઠડૉ થવા દો પછી પેન માં ધી મૂકી ચણાનો લોટ નાંખી શેકી લેવૉ પછી તેને માવા મા ભેગૉ કરીને હલાવી દેવું પછી તેમાં જરુરીયાત મુજબ બુરુખાડ,બદામ પીસ્ટી અને એલચીનો પાઉડર નાંખી હલાવી દેવું
- 2
હવે મેદા મા જરુર મુજબ ઘી મૂકી થૉડૉ નરમ લૉટ બાંધી તેને થૉડૉ ટૂપી લૉ પછી તેમાં થી પતલી પૂરી વણીને તેમાં ઘારી નૉ માવૉ ભરી ઘારી જેવૉ આકાર આપી ઘી માં ધીરા તાપે તરવી
- 3
હવે ઘારી પર જરુર મુજબ ઘી રેડી ઉપરથી બદામ ને પીસ્ટી થી શણગારી ઉપયોગ માં લેવું
- 4
આ ઘારી સુરત ના લૉકૉ રામજીદામૉદર ના ભૂસું સાથે ખાવા ની મજા લે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13947774












ટિપ્પણીઓ (12)