બર્ગર (Burger Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા બાફી લો. ત્યારબાદ એક કડાઈમાં તેલ લઇ તેમાં તેલમાં જીરુ લસણ, મરચાની પેસ્ટ ઉમેરો. પછી તેમાં મરચું પાઉડર,ગરમ મસાલો, ચાટ મસાલો, આમચૂર પાઉડર,મરી પાઉડર મિક્સ કરી હોય એમાં બધી સબ્જી ઉમેરો તે થોડી થયા બાદ ભાત રબ કરીને ઉમેરો. અમે બરાબર બધું હલાવી લો. એક જ મિનિટ પાક્યા બાદ ઉતારી લો.
- 2
ત્યારબાદ પેટી બનાવી લો. અને કોર્નફ્લોર અને ૧ કપ મેંદો લઇ કોથમરી અને નમક ઉમેરી થોડી ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો. અને બ્રેડ ક્રમ્સ તૈયાર કરો.
- 3
હવે પેટી અને પેસ્ટ માં ડીપ કરી બ્રેડ ક્રમ્સ લગાડી તળી લો અથવા તો શેલો ફ્રાય કરી લો.
- 4
હવે બર્ગર થોડો શેકી ને તેના પર બર્ગર સોસ, માયોનીઝ, ટમેટો કેચપ, ડુંગળી, કાકડી ટામેટાં અને ચીઝ સ્લાઈસ અને તેના પર બનાવેલી પેટી રાખો. તેના પર ચીલી ફ્લેક્સ નાખી બર્ગર તૈયાર કરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe in Gujarati)
#GA4#week7#post3#burger#વેજ_આલુટિક્કી_બર્ગર ( Veg Aloo Tikki Burger Recipe in Gujarati )#McDonald_style_Burger વેજ આલુ ટિક્કી બર્ગર એ સેમ મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ માં મળે એવા જ મેં આ વેજ આલુ ટિક્કી બર્ગર બનાવ્યા છે. જે એકદમ સ્વાદિષ્ટ અને યમ્મી બન્યા હતા. Daxa Parmar -
-
વેજ. બર્ગર(Veg Burger Recipe in Gujarati)
#GA4#week7#Burgerફાસ્ટ ફૂડ નું નામ લઈએ એટલે બર્ગર યાદ આવી જાય. આજ કાલ યંગસ્ટર્સ અને નાના બાળકો નું ફેવરિટ છે. Reshma Tailor -
-
-
વેજ આલુ ચીઝ ટીક્કી બર્ગર (Veg Aloo Tikki Burger recipe in Gujarati)
#GA4#Week7#Burger Ruta Majithiya -
-
-
વેજ આલુ ટીકી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe In Gujarati)
#GA4#Week7દરરોજ બહારનું બર્ગર ખાવાથી શરીરને નુકસાન પહોંચે છે. પણ જો બાળકો દરરોજ બર્ગર ખાવાની જીદ કરશે તો શું કરશો? ટેન્શન ના લો બહાર જેવું જ આલુ ટિક્કી બર્ગર બાળકોને ઘરે બનાવીને ખવડાવો. ફટાફટ શીખી લો આ સરળ રેસિપી. Disha vayeda -
પનીર બર્ગર (Paneer Burger Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #PC #paneerburger #burger #Paneer Bela Doshi -
ઈડલી બર્ગર (idali Burger)
#ભાતહેલો ફ્રેન્ડ્સ, ચોખા એ દક્ષિણ ભારત નો પાક છે. તેમાંથી મેં યુનિક રેસીપી બનાવી છે. જે નાના-મોટા સૌને ભાવતી ઈડલી માંથી ઇનોવેશન કરીને ઈડલી બર્ગર ની રેસીપી તૈયાર કરી છે. લોક ડાઉનલોડ ના કારણે લોકો બહાર બર્ગર ખાઈ શકતા નથી.તેને આ રીતે બગૅર બનાવીને આપશો તો ખુબ જ ભાવશે અને અલગ ટેસ્ટ લાગશે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. હું આ રેસિપી તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
વેજ આલુ ટીક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe In Gujarati)
બર્ગર ખાવાની ખૂબ મજા આવે છે પણ હમણાં બહાર ખાવાના જતા હોવાથી બર્ગર બન્ બેકરી માંથી લાવી, ઘરે જ બનાવ્યા. ખુબ જ સરસ બન્યા. Shreya Jaimin Desai -
-
બર્ગર
બર્ગર મારા બાળકો ને ભાવતી વાનગી ના લિસ્ટમા સામેલ એવી એક રેસિપી છે.. થોડી પૂર્વ તૈયારી સાથે બનાવવામા આવે તો ઝડપ થી તૈયાર થઇ જાય છે અને તેના માટે રેસ્ટોરન્ટ ની લાંબી લાઈન નું વેઇટિંગ કે ઓનલઈન ડિલિવરી ની રાહ જોવા કરતા સ્વાદિષ્ટ બર્ગર ઘરે જ બનાવી શકાય છે#RB4 Ishita Rindani Mankad -
બર્ગર (Burger Recipe In Gujarati)
#GA4#week7#burgerઆ ભારતીય આલું ટીક્કી અને મુલાયમ બનનું સ્વાદિષ્ટ મિશ્રણ છે. વિદેશ બર્ગર માં ભારતીય ટેસ્ટ લાવવા માટે આલું ટીક્કી અને ભારતીય મસાલાનો ઉપયોગ કરીને ઘરે બનાવવામાં આવ્યું છે. આ રેસિપીમાં બનને ઓછા તેલમાં શેકવામાં આવ્યું છે અને આલુ ટીક્કીને એના અંદર મુકવામાં આવ્યું છે.#GA4#Week7#burger Vidhi V Popat -
-
-
વેજ ચીઝ આલુ ટિક્કી બર્ગર (Veg Cheese Aloo Tikki Burger Recipe In Gujarati)
#GA4#Week7#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
વેજ મેગી ટીક્કી બર્ગર (Veg Maggi Tikki Burger Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Rachana Sagala -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13941856
ટિપ્પણીઓ (4)