કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
જીરા મેથી ના થેપલા (Jeera Methi Na Thepla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
જીરા મેથી ના થેપલા (Jeera Methi Na Thepla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

જીરા મેથી ના થેપલા (Jeera Methi Na Thepla Recipe In Gujarati)

Hetta_11 Soni
Hetta_11 Soni @cook_24790559

#GA4
#Week7
#breakfast
સવારે હેલ્ધી અને જલ્દી બની જાય એવુ ગુજરાતીઓ નું મનપસંદ બ્રેકફાસ્ટ એટલે થેપલા
થેપલા એ પરફેકટ બ્રેકફાસ્ટ ની સાથે બાળકોના લંચબોક્સ માટે અને ખાસ કરીને બહાર ફરવા કે પિકનિક મા લઈ જવાતા નાસ્તા મા પણ થેપલા ગુજરાતી વાનગીઓ માં મોખરે સ્થાન ધરાવે છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30મિનીટ
3થી 4 વ્યક્તિઓ
  • 2કપ ઘઉંનો લોટ
  • 1ચમચી હળદર
  • સ્વાદ અનુસાર મીઠું
  • 1ચમચી શેકેલા જીરાનો પાઉડર
  • 1ચમચી સફેદ તલ
  • 1ચમચી કસુરી મેથી
  • 1/4ચમચી હિંગ
  • જરૂર મુજબ તેલ મોણ અને થેપલા શેકવા માટે
  • જરૂર મુજબ પાણી લોટ બાંધવા
  • જરૂર મુજબ સમારેલી કોથમીર ઓપ્શનલ છે પણ આનાથી ટેસ્ટ મા ખૂબજ સરસ લાગછે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30મિનીટ
  1. 1

    એક કથરોટ મા લોટ લઈ તેમાં બધો મસાલો નાખી મોણ નાખવુ

    જીરા મેથી ના થેપલા (Jeera Methi Na Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    જીરા મેથી ના થેપલા (Jeera Methi Na Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    જીરા મેથી ના થેપલા (Jeera Methi Na Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી થોડું થોડું પાણી નાખી પરોઠા જેવો લોટ બાંધવો પછી 1ચમચી તેલ નાખી લોટ ને મસળવો

    જીરા મેથી ના થેપલા (Jeera Methi Na Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    જીરા મેથી ના થેપલા (Jeera Methi Na Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે લોટ નો લુવો લય થોડું અટામણ લય થેપલા વણવાં

    જીરા મેથી ના થેપલા (Jeera Methi Na Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે નોનસ્ટિક પેન મા થેપલા શેકવા

  5. 5

    એક બાજુ કાચુપાકુ શકાય એટલે તેને ફેરવી બિજી તરફ કરી 1ચમચી તેલ લાગવું હવે પાછુ ફેરવી બિજી તરફ તેલ લાગવું બને બાજુ શકી લેવુ

  6. 6

    ખુબજ સ્વાદિષ્ટ ટેસ્ટી થેપલા રેડિ જીરું અને તલ નાંખવાથી થેપલા ખુબજ ટેસ્ટિ બને છે

    જીરા મેથી ના થેપલા (Jeera Methi Na Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    જીરા મેથી ના થેપલા (Jeera Methi Na Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    જીરા મેથી ના થેપલા (Jeera Methi Na Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetta_11 Soni
Hetta_11 Soni @cook_24790559
પર November 01, 2020 11:59

ટિપ્પણીઓ (2)

Swaminathan
Swaminathan @Swami_180828
November 01, 2020 12:19
Awesome dear 👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

જીરું મેથી થેપલા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજીટેબલ હાંડવો (vegetable handvo recipe in Gujarati)
  2. મમરા ની ચટપટી (Mamara Chatpati Recipe In Gujarati)
  3. ટામેટા ની ચટણી(tomato Chutney Recipe in Gujarati)
  4. દાળવડા (Dal Vada Recipe In Gujarati)
  5. દૂધી-ઓટસ થેપલાં (Doodhi-Oats Thepla Recipe in Gujarati)
  1. હેલ્ધી બ્રેકફાસ્ટ (healthy breakfast recipe in Gujarati)
  2. ઓટ્સ સુખડી (Oats Sukhdi Recipe In Gujarati)
  3. ચટપટી ખીચડી (Chatpati Khichdi Recipe In Gujarati)
  4. તુવેર દાળ મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13961476
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close