જીરા મેથી ના થેપલા (Jeera Methi Na Thepla Recipe In Gujarati)

Hetal Soni
Hetal Soni @cook_24790559

#GA4
#Week7
#breakfast
સવારે હેલ્ધી અને જલ્દી બની જાય એવુ ગુજરાતીઓ નું મનપસંદ બ્રેકફાસ્ટ એટલે થેપલા
થેપલા એ પરફેકટ બ્રેકફાસ્ટ ની સાથે બાળકોના લંચબોક્સ માટે અને ખાસ કરીને બહાર ફરવા કે પિકનિક મા લઈ જવાતા નાસ્તા મા પણ થેપલા ગુજરાતી વાનગીઓ માં મોખરે સ્થાન ધરાવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનીટ
3થી 4 વ્યક્તિઓ
  1. 2કપ ઘઉંનો લોટ
  2. 1ચમચી હળદર
  3. સ્વાદ અનુસાર મીઠું
  4. 1ચમચી શેકેલા જીરાનો પાઉડર
  5. 1ચમચી સફેદ તલ
  6. 1ચમચી કસુરી મેથી
  7. 1/4ચમચી હિંગ
  8. જરૂર મુજબ તેલ મોણ અને થેપલા શેકવા માટે
  9. જરૂર મુજબ પાણી લોટ બાંધવા
  10. જરૂર મુજબ સમારેલી કોથમીર ઓપ્શનલ છે પણ આનાથી ટેસ્ટ મા ખૂબજ સરસ લાગછે

રાંધવાની સૂચનાઓ

30મિનીટ
  1. 1

    એક કથરોટ મા લોટ લઈ તેમાં બધો મસાલો નાખી મોણ નાખવુ

  2. 2

    પછી થોડું થોડું પાણી નાખી પરોઠા જેવો લોટ બાંધવો પછી 1ચમચી તેલ નાખી લોટ ને મસળવો

  3. 3

    હવે લોટ નો લુવો લય થોડું અટામણ લય થેપલા વણવાં

  4. 4

    હવે નોનસ્ટિક પેન મા થેપલા શેકવા

  5. 5

    એક બાજુ કાચુપાકુ શકાય એટલે તેને ફેરવી બિજી તરફ કરી 1ચમચી તેલ લાગવું હવે પાછુ ફેરવી બિજી તરફ તેલ લાગવું બને બાજુ શકી લેવુ

  6. 6

    ખુબજ સ્વાદિષ્ટ ટેસ્ટી થેપલા રેડિ જીરું અને તલ નાંખવાથી થેપલા ખુબજ ટેસ્ટિ બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Soni
Hetal Soni @cook_24790559
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes