ટોમેટો ઉત્પમ(Tomato Uttapam Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પેલા એક બાઉલ માં રવો નાંખવાનો પછી તેમાં પાણી નાંખી ને રવો અને પાણી મિક્સ કરવું પછી ડુંગળી નાંખવાની પછી ટમેટું,પછી ખમણેલૌ આદુ પછી મીઠું નાંખવાનું.
- 2
પછી તેમાં લસણ ની ચટણી નાંખવાની અને બધું જ નાંખી અને મિક્સ કરી નાંખવાનું પછી ચમચા થી લેવાંનુ થોડું તવી મા નાખી સેક્વા દેવાનું પછી એક બાજું સેકાય જાય એટલે બીજી બાજુ તાવિથા થી ઉલટાવનુ
- 3
પછી એક પ્લેટ માં સવ કરવાનુ દહીં સાથે.😊😊
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13963521










ટિપ્પણીઓ