કેસર દૂધ પૌવા(Kesar Milk Pauva Recipe inGujarati)

Varsha Monani @jiya2015
કેસર દૂધ પૌવા(Kesar Milk Pauva Recipe inGujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
છોરા દૂધની અંદર કેસરના તાંતણા નથી તેને ગરમ કરી તેને બાજુ પર રાખી દો બીજા હાથમાં એક લીટર દૂધ નહિ તેને ઘણું થવા દો અને તેને અંદર ખાંડ અનેરો બાજુમાં પૌંઆને સાફ કરી અને ધોઈ લો
- 2
દૂધ ની અંદર કેસરવાળું દૂધ ઉમેરી મિક્સ કરો અને તેને હલાવો થોડીવાર ઉકળવા દો અને પછી ત્યારબાદ તેમાં પૌવા ઉમેરો
- 3
ત્યારબાદ તેમાં બદામની કતરણ અને પાંચ મિનિટ માટે ઉકળવા દો ત્યારબાદ તેને ઠંડો થવાદયો સર્વિંગ બાઉલમાં કાઢીને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#TRO#cookpad_guj#cookpadindiaદૂધ પૌવા એ પૌવા ની ખીર થી પણ ઓળખાય છે. દૂધ પૌવા બે રીતે બનાવી શકાય છે. દૂધ ઉકાળી ને અને ઠંડા દૂધ માં . દૂધ પૌવા નું ધાર્મિક મહત્વ પણ છે. શરદ પૂર્ણિમા અથવા કોજાગરી પૂર્ણિમા, જે નવરાત્રી પછી આવે છે. કહેવાય છે કે આ પૂનમ ની રાત ના ચંદ્રમા ની ચાંદની માં એક ખાસ શક્તિ હોય છે. દૂધ પૌવા ને બનાવી ને અગાસી માં રખાય છે અને 2-4 કલાક ચંદ્રમા ની ચાંદની તેની પર પડે પછી ઉપયોગ માં લેવાય છે. આયુર્વેદ ની દ્રષ્ટિએ આવા દુધ પૌવા ખાવા થી "પિત્ત/એસિડિટી" નું શમન થાય છે. ચોમાસા પછી શરીર માં પિત્ત નો વધારો થયો હોય છે જે આ દૂધ પૌવા થી દુર થાય છે. Deepa Rupani -
દૂધ પૌઆ
શરદપૂનમને દિવસે દૂધ પૌવા નો પ્રોગ્રામ દરેક ઘરે હોય છે અને આ દિવસે ચાંદની માં મુકેલા દૂધ પૌવા આરોગ્યની દ્રષ્ટિએ ઉત્તમ છે. Rajni Sanghavi -
કેસર દુઘ પૌવા (Kesar Doodh Poha Recipe In Gujarati)
#TRO શરદ પૂનમના દિવસે આપણે અહીંયા દૂધ પૌવા નું ખૂબ જ મહત્વ છે આ દૂધપૌવા આપણે આખી રાત અગાસી પર રાખી અને ચંદ્ર ના કિરણો એમાં પડે અને પછી તે પીવાથી આપણા શરીર માટે ખૂબ જ ઠંડક આપે છે Bhavisha Manvar -
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
ટ્રેડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોબર#TRO : દૂધ પૌવાશરદ પૂનમ ના દિવસે દૂધ પૌવા નુ મહત્વ હોય છે. પૂનમ ની ચાંદની મા અગાશી મા રાખી ઠંડા કરી ને ખાવામા આવે છે . Sonal Modha -
કેસર_ડ્રાયફ્રૂટ દૂધ(Kesar-dryfruit milk recipe in Gujarati)
#MW1#cookpad _mid_ chalengeશિયાળાની સીઝનમાં કેસરનું દૂધ પીવું જોઈએ,કેસર ગુણ માં ગરમ છે અને સરદી થઈ હોય તો ગરમા ગરમ કેસર વાળુ દૂધ પીવાથી રાહત મળે છે,શરીરનો ગરમાવો જળવાઈ રહે છે,તેમાં ડ્રાય ફ્રૂટ નાખવાથી ઇમ્યુનીટી બુસ્ટ થાય છે. Sunita Ved -
દૂધ પૌવા (Dudh Pauva Recipe In Gujarati)
#શરદપૂનમ#cookoadindia#cookpadguharatiશરદ પૂનમ માં દૂધ પૌવા બનાવી ચંદ્ર ના પ્રકાશ માં રાખીને પછી દુધપૌવા ખાવાનો રિવાજ છે.જે આરોગ્ય ની દ્રષ્ટિ એ ખુબ લાભકારક છે. सोनल जयेश सुथार -
કેસર મિલ્ક (KesarMilk recipe in Gujarati)
ડ્રાયફ્રુટ વિથ કેસરવાળું દૂધ#GA4#week8 vallabhashray enterprise -
કાજુ બદામ કેસર વાળુ દૂધ (Kaju Badam Kesar Valu Milk Recipe In Gujarati)
#ff1ફરાળ માં ઉપવાસ કે એકટાણા કરતા હોય તો આ કાજુ બદામ અને કેસર વાળુ એક ગ્લાસ દૂધ પી લેવાથી સંતોષ થાય છે.. Sangita Vyas -
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#TROદુધ પૌવા એક ટ્રેડિંગ પણ ટ્રેડીશનલ વાનગી છે જે આપણા દાદી-નાની ના સમય થી બનતી આવી છે. હવે તો ભારત ભરમાં ખાસ કરી ને ગુજરાત માં દૂધ પૌવા ના ઘણા બધા રસિયા છે . શરદ પૂર્ણિમા ની રાત્રિએ અગાશી ઉપર બધા ભેગા થાય છે અને રાસ-ગરબા ની રમઝટ બોલાવે અને દૂધ પૌવા ની લિઝ્ઝત માણે.શરદ પૂર્ણિમા ને રાસ પૂર્ણિમા પણ કહેવા માં આવે છે.આ તહેવાર ભગવાન શ્રી કૃષ્ણ ને ડેડીકેટ કરવામાં આવ્યો છે.શરદ પૂનમની રાતે જ્યારે ચન્દ્રમાં એની પુર્ણ કલા એ ખીલ્યો હોય અને ગુલાબી ઠન્ડી હોય ત્યારે અગાશી માં દૂધ પૌવા ની વાટકી ચંદ્ર માં ને ધરાવા માં આવે છે અને કહેવા માં આવે છે કે ચન્દ્રમાં ની શીતળતા થી અને એના કિરણો થી ઍ દૂધ પૌવા બહુજ ઠંડા અને મીઠા લાગે છે.અમારા ઘર માં વર્ષો થી અઠવાડિયા પહેલા થી દૂધ પૌવા દરરોજ બનાવાય છે અને દરરોજ રાત્રે, શરદ પૂનમ સુધી અમે એને રેલીશ કરીઍ છે. Bina Samir Telivala -
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#TRO#ChooseToCook#cookpadgujratiશરદ પૂર્ણિમા ના પર્વ પર દૂધ પૌવા દરેક ના ઘરે બનતા જ હોય છે મારા બાળકો ને તો દૂધ પૌવા ખૂબ જ પસંદ છે અને આ કસાટા પૌવા શરદ પૂર્ણિમા પર જ મળતા હોય છેકસાટા પૌવા કલર વાળા હોય છે અને તે એક જાત નું પ્રીમિક્સ જ છે તેમાં બસ દૂધ ગરમ કરી ઉમેરો એટલે બની જાય છે તેમાં તમે વધારે ગળ્યું ખાવાનું પસંદ કરતા હોય તો ખાંડ ઉમેરી શકો છો મારા ઘરે તો દૂધ પૌવા બધા ને ખૂબ જ પસંદ છે Harsha Solanki -
કેસર કુલ્ફી (Kesar Kulfi Recipe In Gujarati)
#APRખૂબ જ ટેસ્ટી અને શરીરમાં ઠંડક પહોંચાડે છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે. Falguni Shah -
દૂધ પૌવા શરદ પૂનમ સ્પેશિયલ (Doodh Pauva Sharad Poonam Special Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#TROઆ એક ટ્રેડિશનલ વાનગી છે શરદપૂનમની રાત્રે દૂધ પૌવા બનાવીને ચાંદનીના કિરણો પડે તે રીતે દૂધ પૌવા રાખવા Amita Soni -
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#TRO શરદ પૂનમ ની રઢિયાળી રાત્રે રાસ ગરબા ચંદ્ર ની સાક્ષી એ બહેનો રમતી હોય છે. ચાંદા મામા ને દૂધ પૌવા ધરાવી ને રાસ ગરબા રમ્યા પછી બધા ને પ્રસાદ આપતી હોય છે, આજે મેં દૂધ પૌવા નો પ્રસાદ લીધો. ખૂબ જ યમ્મી હતો. 😋 Bhavnaben Adhiya -
દૂધ પૌઆ
શરદ પૂનમે બધા ને દૂધ પૌઆ બનતા જ હોય છે અને તેને અગાસી માં ખાસ મુકવામાં આવે છે કારણ તેમાં ચન્દ્ર ના કિરણો પડે અને તે આપણા આરોગ્ય ની દ્રષ્ટિ એ ખૂબ જ સારું છે.તેની સાથે ભજીયા અથવા બતાકાવડા બનતા હોય છે. Alpa Pandya -
કેસર મિલ્ક(Kesar Milk Recipe in Gujarati)
#GA4#week8હેલ્ધિ દૂધ શિયાળામાં બહુ જ ફાયદાકારક છે Trupti Buddhdev -
કેસર ડ્રાયફ્રુટ દૂધ પૌવા (Kesar Dryfruit Doodh Pauva Recipe In Gujarati)
#TRO#cookpadindia Rekha Vora -
-
સ્ટ્રોબેરી દૂધ પૌવા (Strawberry Doodh Pauva Recipe In Gujarati)
દૂધ પૌવા strawberry મીનાક્ષી માન્ડલીયા -
કેસર બદામ દૂધ (kesar Badam Milk Recipe in Gujrati)
બદામ અને કેસર બંને જ બહુ ગુણકારી છે. આ દૂધ તમે હુંફાળું તેમજ એકદમ ઠંડુ કરીને પણ લઈ શકો છો. Urmi Desai -
બદામ નું ગરમા ગરમ દૂધ (Almond Hot Milk Recipe In Gujarati)
#GA4#Week8મારા છોકરાઓ રોજ રાત્રે દૂધ લે છે ઘણીવાર હું તેમને ચેન્જ ઓફ ટેસ્ટ માટે બદામનું દૂધ બનાવીને આપું છું એમને ખૂબ જ ભાવે છે. આ મારા કિડ્સ નો રાતનો દૂધ પીવા માટે નો સ્પેશ્યલ મગ છે. આ દૂધ ખૂબ જ healthy અને ટેસ્ટી હોય છે. Priyanka Chirayu Oza -
કેસર બદામ દૂધ (Kesar Badam Milk Recipe In Gujarati)
#mrPost 11કેસર બદામ દૂધKitna Pyara MILK Ko RUB ne BanayaDil ❤ Kare Drink karti Rahu.... Ketki Dave -
કેસર વેનીલા દૂધ પૌઆ (Kesar Vanilla Doodh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCook શરદ પૂર્ણિમા નાં તહેવારે દૂધ પૌઆ ની મોજ લગભગ બધા જ ગુજરાતી ઓ માંણે છે.આ દૂધ પૌઆ તંદુરસ્તી માટે ખુબ સારા છે પેટ માં ઠંડક આપવાની સાથે આંતર ગરમી ને દુર કરે છે. Varsha Dave -
-
શરદ પૂર્ણિમા સ્પેશિયલ કેસર દૂધ પૌવા (Sharad Purnima Special Kesar Doodh Poha Recipe In Gujarati)
#TROશરદ પૂર્ણિમા સ્પેશિયલ ને દિવસે દૂધ પૌવા ખાવાનો મહિમા છે. માન્યતા અનુસાર, શરદ પૂર્ણિમા ની રાતે ચંદ્ર માંથી અમ્રત ની વર્ષા થાય છે. જેથી બધા દૂધ પૌવા બનાવીને ઉપર પાતળું કપડું ઢાંકી, અગાશી માં ખુલ્લા આકાશ નીચે આખી રાત મૂકી સવારે નરણાં કોઠે ખાવાથી આખું વર્ષ તંદુરસ્તી સારી રહે છે. Dr. Pushpa Dixit -
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#TRO તે મહારાષ્ટ્ર અને ગુજરાત માં કોજાગીરી પૂર્ણિમા અથવા શરદ પૂર્ણિમા માટે બનાવવા માં આવે છે.આ દૂધ પૌવા ને ધાબા પર રાખ્યાં પછી ખાવાં થી એસીડીટી દૂર થઈ જાય છે.આસો મહીને ડબ્બલ સિઝન હોય છે.પિત પ્રકોપ ને શાંત પાડે છે.તેથી પૂનમ નાં દિવસે ખાવા નો રિવાજ છે. પૌઆ ફિકા ન લાગે તેનાં માટે અને તૂટી ન જાય તેનાં માટે અલગ પ્રકાર થી બનાવ્યાં છે.જેમાં ખડી સાકર નો ઉપયોગ કર્યો છે.જેથી હેલ્ધી બને છે. Bina Mithani -
દૂધ પૌવા (Doodh poha recipe in Gujarati)
#GA4#Week8#Milkશરદપૂનમના દિવસે દૂધ પૌવા બનાવવામાં આવે છે. Harsha Israni -
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#ChoosetoCook#TROદૂધપૌવા શરદ પૂનમમાં બનાવવામાં આવે છે. આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ સારા છે અને પૌષ્ટિક પણ હોય છે Devyani Baxi -
દૂધ પૌંઆ (Milk Poha Recipe In Gujarati)
પરંપરાગત રીતે શરદપુનમના દિવસે અમૃતયુક્ત દૂધપૌઆ ખાવાનું મહત્વ હોય છે. જેમાં રૂઢિગત માન્યતા મુજબ દૂધપૌઆ બનાવી તેને ચંદ્રના સીધા પ્રકાશ હેઠળ મૂકવામાં આવે છે આમ કરવાથી ચંદ્રનો સીધો પ્રકાશ દૂધપૌઆમાં અમૃત ઉમેરે છે અને આ દૂધપૌઆ પવિત્ર પ્રસાદી તરીકે ખાવામાં આવે છે.મેં આજે એજ રૂઢિગત દૂધપૌઆની સરળ રેસિપી રજુ કરી છે.#doodhpauva#MilkPoha#Kojagiri#shardpoonam#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
ઈન્સ્ટન્ટ કેસર પેંડા (Instant Kesar Peda Recipe In Gujarati)
ઈન્સ્ટન્ટ કેસર પેંડા#SGC #ATW2#TheChefStory#Around_The_World #Week2#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeભારત માં કોઈપણ શુભ પ્રસંગ ની ખુશી માં મોઢું મીઠું પેંડા ખવડાવી અને ખાઈ ને થાય છે. આપણા દેશ ની આ પારંપારિક મીઠાઈ છે. ગણપતિ બાપા ને કેસર પેંડા ધર્યા છે. ઞણપતિજી સાથે લાડુ નો થાળ અને લાડુ ખાતો ઉંદર પણ કેસર પેંડા માંથી જ બનાવ્યા છે. Manisha Sampat -
કેસર દૂધ પૌંઆ (Kesar Dudh Pauva recipe in Gujarati)
શરદપૂનમના દિવસે દરેક ઘરમાં પૌઆ તો બનતા જ હોય છે. હું તો ભાદરવા મહિનામાં પણ એક-બે વાર રાત્રે દૂધ પૌંઆ બનાવું જ. આજે તો મને મારું બાળપણ યાદ આવી ગયું શરદપૂનમના દિવસે મમ્મી દૂધ પૌવા પલાળી અને સાંજથી જ ફળિયામાં મૂકી દે તા.. ત્યારે અમને અચરજ થતું કે ફળિયામાં કેમ રાખે છે પરંતુ જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ તેનું મહત્વ સમજાતું ગયું...... આજે મેં કેસર દૂધ પૌંઆ બનાવ્યા છે.. જો તમે વહેલા પલાળવાનું ભૂલી ગયા હોય તો આ રેસિપી જોઈ આ પ્રમાણે તરત જ દૂધપૌંઆ બનાવી શકશો .. Sonal Karia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13957275
ટિપ્પણીઓ