પૌહા કટલેટ (poha Cutlet recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પૌહા ને પલાળી કોરા કરી બાઉલમાં લેવા તેમા કોનફલોર, ગાજર, કેપ્સીકમ, ડુગળી, ધાણા, આદુ મરચાની પેસ્ટ, લીમડો, લીબુ, મીઠું, બેડ ને પાણી મા પલાળી પાણી નીતારી અંદર એડ કરી મીક્ષ કરવુ
- 2
ટીન મા સ્ટફિંગ ને પોર કરી ફીજ મા ૧૦ મિનિટ માટે સેટ કરવુ, પછી તેના પીસ કરી લેવા
- 3
પેન માં તેલ મુકી સુવાર્તા ને સેલોફાય કરવા, બને સાઈડ ગોલ્ડન કલર આવા દેવો
- 4
પ્લેટ માં મુકી કેચપ સાથે સર્વ કરવુ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13963548








ટિપ્પણીઓ