ચોરફળી (Chorafali Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલાં જરુર મુજબ પાણી લઈ તેમાં મીઠું, અને સચરૉ નાંખી પાણી ઉકાળી દહીં ઠંડુ થવા દેવું
- 2
હવે ચૉળાફળી ના લૉટ મા હીંગ અને તેમાં તેલ નાંખી હલાવી પાણી નાખી કઠણ લૉટ બાંધી તેને ટૂપી તેના લૂવા પાડી મોટી પૂરી જેવા પટલા વણીને કાપા પાડી ને તેલ મા તરવા પછી તેની ઉપર લાલ મરચુ અથવા ચૉરાફળી મસાલો નાખી ચટણી સાથે પીરસવું ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13975040










ટિપ્પણીઓ