વેજ. સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)

Reshma Tailor
Reshma Tailor @reshma_223

#NSD
# national sandwich day.
સેન્ડવીચ ડે દુનિયાભરમાં ઉજવાય છે. અને દરેક દેશમાં અલગ અલગ રીતે સેન્ડવીચ બનાવી ને ખાઈ છે. બધા ની ભાવતિ વાનગી છે.

વેજ. સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)

#NSD
# national sandwich day.
સેન્ડવીચ ડે દુનિયાભરમાં ઉજવાય છે. અને દરેક દેશમાં અલગ અલગ રીતે સેન્ડવીચ બનાવી ને ખાઈ છે. બધા ની ભાવતિ વાનગી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 8બ્રેડ
  2. 2બટાકા નો માવો (બટાકા વડાં નો)
  3. 1 નાની વાડકીસમારેલી કોબીજ
  4. 2ટામેટા
  5. 1મોટી ડૂંગળી
  6. 1કેપ્સિકમ
  7. 1 નાની વાડકીટોમેટો કેચપ
  8. 1 નાની વાડકીગ્રીન ચટણી
  9. 2 ચમચીચાટ મસાલો
  10. જરૂર મુજબચીઝ
  11. જરૂર મુજબબટર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા શાક ને સમારી લો.

  2. 2

    ત્યાર બાદ બ્રેડ લઈ તેની ઉપર ટોમેટો કેચપ, ગ્રીન ચટણી, થોડો બટાકાનો માવો લગાવો. તેની ઉપર વેજીટેબલ, ચીઝ, ચાટ મસાલો લગાવો. સેન્ડવીચ મેકર માં ગ્રીલ કરી લો.

  3. 3

    હવે સેન્ડવીચ મેકર માં ગ્રીલ કરી લો.

  4. 4

    ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

Similar Recipes