કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ(Pizza Pasta Sandwich Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ(Pizza Pasta Sandwich Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ(Pizza Pasta Sandwich Recipe In Gujarati)

Charmi Shah
Charmi Shah @cook_19638024

સેન્ડવીચ નું નામ પડતાં જ નાના મોટા સૌ કોઈના મોંઢા માં પાણી આવે છે.. ખરું ને??
તેમાં પણ જો સૌ કોઇ ના ફેવરિટ પાસ્તા અને પિઝ્ઝા પણ સેન્ડવીચ સાથે મળી જાય તો?? ખાવા ની મજા ત્રણ ગણી થ‌ઈ જાય!! ચાલો તો આજે બનાવીએ પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ.. આજે આપણે વ્હાઈટ સોસ પાસ્તા બનાવશું.
#NSD

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનિટ
૨ લોકો
  • ૧ કપબાફેલી મકાઈ
  • ૧ નંગસમારેલાં ટામેટાં
  • ૧ નંગસમારેલાં કેપ્સિકમ
  • ૧ નંગસમારેલાં કાંદા
  • બટર
  • છીણેલું ચીઝ
  • ૧૦૦ ગ્રામ સમારેલું પનીર
  • ૩ ચમચીપિઝ્ઝા સોસ
  • ૧પેકેટ બ્રાઉન બ્રેડ
  • ૧ ચમચીરેડ ટોમેટો કેચઅપ
  • વ્હાઈટ સોસ પાસ્તા માટે
  • ૧૦૦ ગ્રામ બાફેલા પાસ્તા
  • ૧ વાડકીમેંદો
  • ૨ ચમચીબટર
  • ૧.૫ વાટકી દૂધ
  • છીણેલું ચીઝ
  • ઓરેગાનો
  • ચીલી ફ્લેક્સ
  • મિક્સ હબૅસ
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧/૨ ચમચીમરી પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા સમારેલા શાકભાજી અને પનીર સમારીને મિક્સ કરી લેવું. એમાં પિઝ્ઝા સોસ અને ટોમેટો કેચઅપ મીઠું ચીલી ફ્લેક્સ મિકસ હબૅસ નાખી બરાબર હલાવી લેવું.

    પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ(Pizza Pasta Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ(Pizza Pasta Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ(Pizza Pasta Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ પાસ્તા ને બાફી લેવા. એક પેનમાં બટર મૂકી તેમાં મેંદો નાખી બરાબર હલાવી મિક્સ કરી લેવું. ત્યારબાદ એમાં જરૂરિ‌યાત મુજબ દૂધ ઉમેરતા જવું. લમસ્ ન રહી જાય એનું ધ્યાન રાખવું. ત્યારબાદ એમાં ચીઝ મીઠું ચીલી ફ્લેક્સ મિક્સ હબૅસ અને પાસ્તા નાખી મિક્સ કરી લેવું.

    પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ(Pizza Pasta Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ(Pizza Pasta Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ(Pizza Pasta Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બ્રેડ લ‌ઈ એના પર પિઝ્ઝા નું સ્ટફિંગ ભરી ચીઝ પાથરી ઉપર બીજુ બ્રેડ મૂકી ઉપર પાસ્તા મૂકી તેના પર છીણેલું ચીઝ મૂકવું.

    પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ(Pizza Pasta Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ(Pizza Pasta Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ(Pizza Pasta Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ એક પેનમાં બટર મૂકી ગરમ કરવા મૂકવું. ચીઝ મેલ્ટ થાય એટલે બહાર કાઢી લેવું. ઉપર ચીલી ફ્લેક્સ ઓરેગાનો ભભરાવો.

    પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ(Pizza Pasta Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ(Pizza Pasta Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ(Pizza Pasta Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર છે પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ.

    પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ(Pizza Pasta Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ(Pizza Pasta Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ(Pizza Pasta Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Charmi Shah
Charmi Shah @cook_19638024
પર November 04, 2020 17:13

ટિપ્પણીઓ (5)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
November 05, 2020 13:49
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાસ્તા સેન્ડવીચ પીઝા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેક્સિકન પરાઠા સેન્ડવિચ (Mexican Paratha Sandwich Recipe in Gujarati)
  2. પીઝા સેન્ડવીચ (Pizza Sandwich Recipe In Gujarati)
  3. મઠિયા અને ચોળાફળી(Mathiya And Cholafali Recipe in Gujarati)
  4. તવા પુલાવ(Tava Pulav Recipe in Gujarati)
  5. હેઝલનટ જેલી સેન્ડવીચ (Hazelnut jelly sandwich recipe in Gujarati
  1. સ્વીટ કોર્ન સબ્જી(Sweet corn sabji Recipe in Gujarati)
  2. સેન્ડવિચ(Sandwich Recipe in Gujarati)
  3. પનીર ટિક્કા સેન્ડવિચ(Paneer Tikka Sandwich recipe in Gujarati)
  4. નાયલોન પૌઆ ચવાળું
https://cookpad.wasmer.app/in-gu/recipes/13975372
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close