સ્વીટ કોર્ન સબ્જી(Sweet corn sabji Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં તેલ અને બટર ગરમ કરવા મૂકી દો.
- 2
ત્યારબાદ તેમાં આદુ, મરચા,ડુંગળી, કેપ્સીકમ અને લસણની પેસ્ટ એડ કરી અને બરાબર હલાવો.
- 3
ત્યારબાદ તેમાં મીઠું, મરચું પાઉડર, ધાણાજીરું, હળદર નાખી બરાબર હલાવો
- 4
ત્યારબાદ તેમા કાજુ અને મગજ કરીના બી ની પેસ્ટ, લાલ મરચાની પેસ્ટ અને ટામેટાં એડ કરી અને હલાવો.
- 5
ત્યારબાદ તેમાં કસુરી મેથી અને ગરમ મસાલો અને થોડું પાણી એડ કરી અને ૨ થી ૩ મિનિટ સુધી ચડવા દો.
- 6
ત્યારબાદ તેમાં બાફેલી મકાઈ કોથમીર અને ચીઝ એડ કરીને બરાબર હલાવીને ચડવા દો
- 7
ત્યાર બાદ તેને સર્વિંગ બાઉલમાં કાઢીને પરાઠા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સ્વીટ કોર્ન (Sweet corn recipe in Gujarati)
# sweetcorn #GA4#week8 # સ્વીટકોર્ન મસાલા સબજી Dimple Vora -
-
-
-
કોર્ન પનીર કેપ્સિકમ (પંજાબી સબ્જી) (Corn Paneer Capsicum Sabji Recipe In Gujarati)
#goldenapron3#week 16 Taru Makhecha -
-
-
-
-
-
પાલક કોર્ન સબ્જી (Palak Corn Sabji Recipe In Gujarati)
શિયાળામાં ખાસ મળતી પાલક અને કોર્ન બંને હેલ્થી હોવાથી અને આ રીતે આપવાથી બચ્ચા પણ આરામથી એન્જોય કરી શકે dr.Khushali Karia -
-
-
-
સ્વીટ કોર્ન સબ્જી=(sweet corn sabji in Gujarati)
Sweet Korn sabji recipe in Gujarati#goldenapron3#3 meal week recipe#2nd week recipe#new#NC Ena Joshi -
કોર્ન કેપ્સિકમ સબ્જી(corn cepsicom sbji Recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ26#સુપરશેફ1 Gandhi vaishali -
-
ચીઝી સ્વીટ કોર્ન પનીર મસાલા સબ્જી (Cheese Sweet Corn Paneer Masala Sabji Recipe in Gujarati)
#GA4#Week8#SweetCorn ( ચીઝી સ્વીટ કોર્ન પનીર મસાલા શબ્ઝી)#Mycookpadrecipe 21 રસોઈ એ મારો શોખ નો વિષય છે. ખૂબ ગમે નવું નવું બનાવવું અને એને સારી રીતે લોકો સમક્ષ મૂકવું. મારી જાતે જ બનાવ્યું છે. અંતરમન મારી પ્રેરણા. Hemaxi Buch -
-
-
-
-
ચીઝી કોન સબ્જી (Cheesy Corn Sabji Recipe In Gujarati)
આ રેસિપી મારા ઘર માં બધા ની fav ડીશ છે. Hiral kariya -
-
કોર્ન કેપ્સિકમ સબ્જી (Corn Capsicum Sabji Recipe In Gujarati)
#AM3મારી ઘરે બધા ને બહુ ભાવે છે. રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ છે. Arpita Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13978980
ટિપ્પણીઓ