રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)

Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરો
- 2
સૌ પ્રથમ એક કડાઈ માં ઘી લો ઘી ગરમ થાય એટલે રવો નાખો અને એકદમ ધીમા તાપે શેકો અને સતત ચમચા વડે હલાવતા રહો
- 3
ત્યારબાદ રવો આછા ગુલાબી રંગ નો સેકાઈ જાય એટલે પાણી નવસેકુ ગરમ કરી ને સેકાઈલ રવા માં નાખો
- 4
ત્યારબાદ તેમા સ્વાદઅનુસાર ખાંડ નાખો અને ચમચા વડે હલાવી 2 મીનિટ ગેસ પર ધીમા તાપે ચડવા દો
- 5
ત્યારબાદ તેમાં બે ચમચી ઘી ઉપર થી નાખો
- 6
તૈયાર છે રવા નો શીરો તેને એક બાઉલ માં સર્વ કરો
- 7
પછી ઉપર થી કિસમીસ & પીસ્તા સમારી ને નાખો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13985601























ટિપ્પણીઓ (2)