કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સાબુદાણા ખીચડી(Sabudana Khichdi Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સાબુદાણા ખીચડી(Sabudana Khichdi Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સાબુદાણા ખીચડી(Sabudana Khichdi Recipe in Gujarati)

Nilam patel
Nilam patel @nilam28patel
Surat

બધા વ્રત કરે ત્યારે ખાઇ, મને અને મારા દીકરા ને અઠવાડિયા માં એક વાર જોઈએ જ ખાવા માટે. મારા દીકરા દ્વારા ડિમાન્ડ કરવા માં આવે છે " મમ્મા સાબુદાણા ની ખીચડી બનાવ, દહીં ઠંડુ આપજે સાથે"🥰

બધા વ્રત કરે ત્યારે ખાઇ, મને અને મારા દીકરા ને અઠવાડિયા માં એક વાર જોઈએ જ ખાવા માટે. મારા દીકરા દ્વારા ડિમાન્ડ કરવા માં આવે છે " મમ્મા સાબુદાણા ની ખીચડી બનાવ, દહીં ઠંડુ આપજે સાથે"🥰

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨૫૦ ગ્રામ સાબુદાણા
  • ૪બટાકા બાફેલા
  • ૨ટામેટા કાપેલા
  • ૧/૨ વાટકીસીંગદાણા
  • કઢી લીમડાના પાન
  • ૨ ચમચીઆદુ,મરચા ની પેસ્ટ
  • ૧/૨ વાટકીતેલ
  • મીઠું સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સાબુદાણા ને ૮ કલાક માટે પલાળી રાખવાના છે. બટાકા બાફી લેવા.

    સાબુદાણા ખીચડી(Sabudana Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સાબુદાણા ખીચડી(Sabudana Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક પેન માં તેલ ગરમ કરી લેવુ. સાબુદાણા માં તેલ સારા પ્રમાણ માં નાખવું જેથી ખીચડી સરસ બને છે. તેમાં દાણા ને બ્રાઉન સાંતળી લેવો. ત્યાર બાદ કઢી લીમડાના પાન અને આદુ મરચા ની પેસ્ટ ઉમેરી લેવી. આદુ નું પ્રમાણ વધારે રાખવુ. પછી તેમાં બટાકા અને સાબુદાણા ઉમેરી લેવા.

    સાબુદાણા ખીચડી(Sabudana Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સાબુદાણા ખીચડી(Sabudana Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સાબુદાણા ખીચડી(Sabudana Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બરાબર મિક્સ કરી લેવા. ત્યારબાદ તેમાં મીઠું અને ટામેટા ઉમેરી ને બરાબર મિક્સ કરવા અને તેને ધીમા ગેસ એ થવા દેવા, બંધ ઢાંકણ રાખી ને.

    સાબુદાણા ખીચડી(Sabudana Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સાબુદાણા ખીચડી(Sabudana Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સાબુદાણા ખીચડી(Sabudana Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેને સર્વ કરો ઠંડા ઠંડા દહીં સાથે.

    સાબુદાણા ખીચડી(Sabudana Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સાબુદાણા ખીચડી(Sabudana Khichdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nilam patel
Nilam patel @nilam28patel
પર November 06, 2020 05:19
Surat
love to cook and eat, biggest foodie on the earth. vegiterian and eggiterian. For mecooking is stress buster therapy.
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
November 10, 2020 09:39
Tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સાબૂદાણા ખીચડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કાજુની મિઠાઇ(Cashew Mithai Recipe In Gujarati)
  2. કુકીઝ (Cookies Recipe in Gujarati)
  3. મટકા પુલાવ(Matka pulav recipe in Gujarati)
  4. કાજુ મિઠા પાન મસાલા (Kaju Mitha Paan Masala Recipe In Gujarati)
  5. મેથી ના ઢેબરા (Methi Na Thepla Recipe In Gujarati)
  1. વેજીટેબલ્સ મસાલા ઇડલી (vegetables masala idli recipe in gujarati)
  2. દાલ ગોના કોફી(Dalgona Coffee Recipe inGujarati)
  3. સીતાફળ રબડી(Sitafal rabdi recipe in Gujarati)
  4. ખજુર- અંજીર મિલક શેક (khajoor -Anjeer Milk Shake recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13990666
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close