ચોરાફળી (Chorafali Recipe In Gujarati)
ચોરાફળી અને ચટણી #કૂકબુક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13994313
પાણી ગરમ કરી મીઠું, મીઠા સોડા ના ખાવા ઉકાળી લેવુ પછી ઠડું કરી લોટ બાંધવો. લોટ
લોટ ૧૦ મિનિટ ટેપ કરી લુઆ કરી વણી લેવુ પછી વચે કાપા કરી ચોરાફળી તળી લેવી, ઉપર મરચું, સચળ મીક્ષ કરી ભભરાવવું
ધાણા, ફુદીનો, લીલા મરચાં, આદુ લીબુ, બરફ નાખી ચટણી બનાવી પછી બેસન નાખી પીસવુ
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ