સાલસા ડીપ (Salsa Dip Recipe In Gujarati)

Amee Mankad @cook_27027834
સ્લાસા ડીપ નાચોસ સાથે ખુબજ સરસ લાગે છે
સાલસા ડીપ (Salsa Dip Recipe In Gujarati)
સ્લાસા ડીપ નાચોસ સાથે ખુબજ સરસ લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટાં, લીલું મરચું, ડૂંગળી, લસણ બધું લઈ અને એક પેન માં શેકવું થોડું શેકાય પછી તેમાં ૨ ચમચી તેલ ઉમેરી ફરી પાછું ધીમા તાપે શેકવા દેવું.
- 2
થોડું ઠંડું પડે પછી આ બધી સામગ્રી ને મીક્ષ્ચર માં અધકચરું પિસવું
- 3
એક બોલ માં કાઢી ને તેમાં ટમેટો સોસ ઓરેગાનો જરૂર મુજબ મીઠું ને બે ચમચી લિંબુ નો રસ ચિલી ફ્લેક્સ આ બધી વસ્તુ ઉમેરી અને મિક્સ કરી અને ઉપર કોથમીર થી ગાર્નિશ (સજાવું) કરવું
- 4
સાલસા ડીપ નચોસ સાથે ખાઈ શકાય છે. તો તૈયાર છે સાલસા વીથ નાચોઝ
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14000414







ટિપ્પણીઓ (4)