કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખજૂર કેક(Khajur Cake Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખજૂર કેક(Khajur Cake Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ખજૂર કેક(Khajur Cake Recipe in Gujarati)

Rashmi Pithadia
Rashmi Pithadia @cook_20765378

#GA4
#week9

#GA4
#week9

વધુ વાંચો

ખજૂર કેક(Khajur Cake Recipe in Gujarati)

Rashmi Pithadia
Rashmi Pithadia @cook_20765378

#GA4
#week9

#GA4
#week9

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
  • ૫૦૦ગ્રામ ખજૂર
  • ૧૦૦ગ્રામ કાજુ બદામ ની કતરણ
  • ૨ ચમચીનારિયેળ ભુક્કો
  • ૨ ચમચીઘી
  • ૨ ચમચીમલાઈ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ 500 ગ્રામ ખજૂર લો અને તેમાંથી ઠળિયા કાઢી લો

    ખજૂર કેક(Khajur Cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈમાં બે ચમચી ઘી મૂકીને ખજૂર ને એડ કરો અને તેને મીડીયમ આંચ પર હલાવતા રહો એટલે તે મેલ્ટ થઈને માવો બની જશે

    ખજૂર કેક(Khajur Cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ખજૂર કેક(Khajur Cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ખજૂર કેક(Khajur Cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં ૨ ચમચી મલાઈ એડ કરો અને તેને મિક્સ કરી થોડીવાર હલાવતા રહો

    ખજૂર કેક(Khajur Cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ખજૂર કેક(Khajur Cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેમાં કાજુ બદામ ની કતરણ એડ કરી મિક્સ કરી લો

    ખજૂર કેક(Khajur Cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ગેસ પરથી નીચે ઉતારી કેકના મોલ્ડમાં ઘી લગાવી બનાવેલ માવો એડ કરી સરસ રીતે શેટ કરી દો પછી તેને અડધો કલાક સુધી ફ્રીજમાં રાખો પછી બહાર કાઢીને નારીયેળનો ભુક્કો,કાજુ, બદામ અને અંજીર થી ડેકોરેશન કરી સર્વ કરો તો તૈયાર છે ડ્રાય ફૂડ ખજૂર કેક.

    ખજૂર કેક(Khajur Cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ખજૂર કેક(Khajur Cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rashmi Pithadia
Rashmi Pithadia @cook_20765378
પર November 11, 2020 18:15

ટિપ્પણીઓ (7)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
November 12, 2020 14:41
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખજૂર કેક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હરાભરા કબાબ  (Harabhara kebab Recipe in gujarati)
  2. હલવો (Halwa Recipe in Gujarati)
  3. જીરા પૂરી(Jeera Poori Recipe in Gujarati)
  4. પાન નો મુખવાસ(Paan Mukhwas Recipe in Gujarati)
  5. ભરથું (Bharthu Recipe in Gujarati)
  1. ઘુઘરા(Ghughra Recipe in Gujarati)
  2. પૂરી(Poori Recipe in Gujarati)
  3. ડ્રાયફ્રુટ ખીર (DryFruit Kheer Recipe in Gujarati)
  4. ખજૂર પાક (Khajur pak Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14023176
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close