કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બેસન ડ્રાયફ્રુટ લાડુ (Besan Dryfruit ladoo Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બેસન ડ્રાયફ્રુટ લાડુ (Besan Dryfruit ladoo Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બેસન ડ્રાયફ્રુટ લાડુ (Besan Dryfruit ladoo Recipe in Gujarati)

Hetta_11 Soni
Hetta_11 Soni @cook_24790559

#GA4
#week9
#dryfruits
#mithai
દિવાળી આવે એટલે મિઠાઈ મા બેસન નાં લાડુ તો લગભગ બધાં નાં ઘરે બને જ મેં આમ થોડો ફેરફાર કરી ડ્રાયફ્રુટ અને માવો નાખી ડ્રાયફ્રુટ ના લાડવા બનાવ્યા જે ખુબજ ટેસ્ટી હેલ્ધી અને જલ્દી 30 મીનીટ માં બની જાય છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30મિનીટ
25 થી 30 લાડુ
  • 1કપ બેસન
  • 200ગ્રામ મોળો માવો
  • 1- કપ બદામ નો ભૂકો
  • 1- કપ કાજુ નો ભૂકો
  • 1- કપ એકદમ ઝીણુ ખમણેલું ટોપરૂ
  • 1/2- કપ પિસ્તા નો ભૂકો
  • 1-3/4કપ શુગર પાઉડર
  • 1/2- ચમચી ઇલાયચી પાઉડર
  • કેસર
  • 1/2કપ ઘી લોટ શેકવા માટે
  • 2ચમચી ઘી લાડવા વાળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં ઘી ગરમ મુકી લોટ ને ધીમા તાપે શેકી લેવો

    બેસન ડ્રાયફ્રુટ લાડુ (Besan Dryfruit ladoo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બેસન ડ્રાયફ્રુટ લાડુ (Besan Dryfruit ladoo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બેસન ડ્રાયફ્રુટ લાડુ (Besan Dryfruit ladoo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે માવો પણ પેન મા ગરમ કરી લેવો

    બેસન ડ્રાયફ્રુટ લાડુ (Besan Dryfruit ladoo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક બાઊલ માં કાજુ,બદામ,પિસ્તા ટોપરૂ, પાઉડર શુગર, ઇલાયચી પાઉડર,કેસર ને મિક્સ કરી લેવા ડ્રાય ફ્રુટ નો ભૂકો થોડો કરકરો રાખવો સાવ ઝીણો ન કરવો

    બેસન ડ્રાયફ્રુટ લાડુ (Besan Dryfruit ladoo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બેસન ડ્રાયફ્રુટ લાડુ (Besan Dryfruit ladoo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બેસન ડ્રાયફ્રુટ લાડુ (Besan Dryfruit ladoo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે લોટ અને માવો ઠંડો થાય એટલે તેમાં બરાબર મિક્સ કરી તેમા 1 ચમચી ઘી ઉમેરી તેના લાડુ બનાવવા મેં ઉપર થોડો ચાંદીનો વરખ લગાવ્યો જેનાથી દેખાવ માં ખુબજ સરસ લાગે છે

    બેસન ડ્રાયફ્રુટ લાડુ (Besan Dryfruit ladoo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બેસન ડ્રાયફ્રુટ લાડુ (Besan Dryfruit ladoo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બેસન ડ્રાયફ્રુટ લાડુ (Besan Dryfruit ladoo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ લાડુ 1 થી દોઢ મહિના સુધી સારા રહે છે બગડતા નથી અને ખુબજ સ્વાદિષ્ટ ટેસ્ટી અને હેલ્ધી બને છે

    બેસન ડ્રાયફ્રુટ લાડુ (Besan Dryfruit ladoo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetta_11 Soni
Hetta_11 Soni @cook_24790559
પર November 12, 2020 05:40

ટિપ્પણીઓ (5)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
November 25, 2020 17:54
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચણા નો લોટ ડ્રાયફ્રૂટ લાડવા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકલેટ ડોનટ્સ(Chocolate Donuts recipe in Gujarati)
  2. દહીંવડા(Dahivada Recipe in Gujarati)
  3. ગ્રીન ચટણી(Green Chutney Recipe in Gujarati)
  4. ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe in Gujarati)
  5. છાસ નો મસાલો(Butter Milk Masalo Recipe in Gujarati)
  1. શીંગ બરફી (Peanut barfi Recipe in Gujarati)
  2. ભજીયા(Bhajiya Recipe in Gujarati)
  3. કંસાર(Kansar Recipe in Gujarati)
  4. ભરથું(Bharthu Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14023820
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close