ગ્રીન ચટણી(Green Chutney Recipe in Gujarati)

Divya Chhag
Divya Chhag @cook_19168323
જૂનાગઢ

ગ્રીન ચટણી(Green Chutney Recipe in Gujarati)

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામકોથમીર
  2. 105 ફુદીનો
  3. 7-8પાન તુલસી
  4. 1 ટુકડોઆદુનો
  5. 2તીખા લીલા મરચાં
  6. 2 ટેબલ સ્પૂનસીંગદાણા
  7. 1/2ચમચી મીઠું
  8. 2 ચમચીખાંડ
  9. 1/2લીંબુ
  10. 2 ચમચીદહીં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કોથમીર મરચાં આદુ તુલસીના પાન ફુદીનો બધુ લઈ લો. ત્યાર બાદ તેને ધોઈ અને મિક્સર જારમાં નાખો.

  2. 2

    હવે તેમાં લીંબુ ખાંડ મીઠું સીંગદાણા બધું નાખી દો.

  3. 3

    ત્યારબાદ તેને ક્રશ કરી લો તૈયાર છે આપણે ગ્રીન ચટણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Divya Chhag
Divya Chhag @cook_19168323
પર
જૂનાગઢ

ટિપ્પણીઓ

Similar Recipes