ફરસી પૂરી(Farsi Poori Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વપ્રથમ મેંદાનો લોટ લેવાનો અને તેની અંદર ઘી અને તેલનું મોણ નાખીને તીખા પાઉડર અને જીરા પાઉડર અને મીઠું નાખીને કડક લોટ બાંધવાનું
- 2
લોટ બાંધી દીધા પછી તેના ગોણા પાડવાના ગોણા ગોળ દબાવીને પછી તેની પૂરી બનાવવાની
- 3
પછી તેને તેલમાં તળી નાખવાની અને બદામી કલર થાય ત્યાં લગી તળવાના
- 4
તેથી આપણી મેંદાની ફરસી પૂરી તૈયાર થઈ ગઈ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14026026













ટિપ્પણીઓ (2)