ફરસી પૂરી(Farsi Poori Recipe in Gujarati)

Mamta Khatsuriya
Mamta Khatsuriya @cook_26467050

#GA4
#week9
Maida

ફરસી પૂરી(Farsi Poori Recipe in Gujarati)

#GA4
#week9
Maida

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક ૩૦ મીનીટ
5 સર્વિંગ્સ
  1. 1 કિલોમેંદો
  2. 10 ગ્રામતીખા
  3. 50 ગ્રામતેલ (મોણ માટે)
  4. 500 ગ્રામતેલ (તળવા માટે)
  5. 10 ગ્રામવેજીટેબલ ઘી
  6. 1 ચમચીજીરૂ વાટેલું
  7. માપ અનુસાર પાણી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક ૩૦ મીનીટ
  1. 1

    સર્વપ્રથમ મેંદાનો લોટ લેવાનો અને તેની અંદર ઘી અને તેલનું મોણ નાખીને તીખા પાઉડર અને જીરા પાઉડર અને મીઠું નાખીને કડક લોટ બાંધવાનું

  2. 2

    લોટ બાંધી દીધા પછી તેના ગોણા પાડવાના ગોણા ગોળ દબાવીને પછી તેની પૂરી બનાવવાની

  3. 3

    પછી તેને તેલમાં તળી નાખવાની અને બદામી કલર થાય ત્યાં લગી તળવાના

  4. 4

    તેથી આપણી મેંદાની ફરસી પૂરી તૈયાર થઈ ગઈ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mamta Khatsuriya
Mamta Khatsuriya @cook_26467050
પર

Similar Recipes