કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મોહનથાળ(Mohanthal Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)

Dimpal Patel
Dimpal Patel @dimpalpatel_7988

#GA4 #Week9 #Mithai
દિવાળી સ્પેશિયલ મીઠાઈ મોહનથાળ

#GA4 #Week9 #Mithai
દિવાળી સ્પેશિયલ મીઠાઈ મોહનથાળ

વધુ વાંચો

મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)

Dimpal Patel
Dimpal Patel @dimpalpatel_7988

#GA4 #Week9 #Mithai
દિવાળી સ્પેશિયલ મીઠાઈ મોહનથાળ

#GA4 #Week9 #Mithai
દિવાળી સ્પેશિયલ મીઠાઈ મોહનથાળ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૪
  • 1બાઉલ ચણાનો કરકરો લોટ
  • 1/2 વાટકીઘી
  • 1 ચમચીઈલાયચી પાઉડર
  • 1બાઉલ ખાંડ
  • ખાંડ ડૂબે એટલું પાણી ચાસણી માટે
  • મોહનથાળ નો કલર
  • કાજુ / બદામ ની કતરણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં એક બાઉલ ચણાનો કરકરો લોટ લો.અને એમાં 1/2વાટકી જેટલું ઘી નાખીને બરાબર મિક્સ કરી લો.

    મોહનથાળ(Mohanthal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મોહનથાળ(Mohanthal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મોહનથાળ(Mohanthal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ગેસ ઓન કરીને આ લોટને બરાબર શેકવાનો છે. અને ઈલાયચી પાઉડર નાખી ને હલાવી લો. શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી દો અને લોટ ને એક ડીશ માં લઇ લો.

    મોહનથાળ(Mohanthal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મોહનથાળ(Mohanthal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મોહનથાળ(Mohanthal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એ જ કડાઈમાં આપણે ચાસણી બનાવશું તો જેટલો લોટ હતો એટલી જ આપણે ખાંડ લઈશું.અને ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરી ને ગેસની ધીમી આંચ પર દોઢ તાર ની ચાસણી તૈયાર કરીશું.

    મોહનથાળ(Mohanthal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મોહનથાળ(Mohanthal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ચાસણી તૈયાર થાય એટલે તેમાં મોહનથાળ નો કલર મિક્સ કરી લો.

    મોહનથાળ(Mohanthal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે શેકેલા લોટ ને ચાસણી માં ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

    મોહનથાળ(Mohanthal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ઘી થી ગ્રીસ કરેલી પ્લેટ માં મોહનથાળ લો. અને પાથરી લો.

    મોહનથાળ(Mohanthal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ઉપરથી કાજુ બદામ ની કતરણ ભભરાવી દો અને મોહનથાળ માં પીસ કરી લો.
    તો ખૂબ જ ટેસ્ટી દિવાળી સ્પેશિયલ મોહનથાળ તૈયાર છે.

    મોહનથાળ(Mohanthal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મોહનથાળ(Mohanthal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dimpal Patel
Dimpal Patel @dimpalpatel_7988
પર November 14, 2020 10:39

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મોહનથાળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મકાઈ ચેવડો(Corn Chevdo Recipe in Gujarati)
  2. બાસુંદી(Basundi Recipe in Gujarati)
  3. ફ્રુટ સલાડ(Fruit Salad Recipe in Gujarati)
  4. ભરથું (Bharthu Recipe in Gujarati)
  5. કાજુ કતરી (Kaju Katli Recipe in Gujarati)
  1. રીંગણાં નું શાક (Rigan Shaak Recipe in Gujarati)
  2. વડા(vada Recipe in Gujarati)
  3. હલવો (Halwo Recipe in Gujarati)
  4. ફાડા લાપસી(Fada lapsi Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14042271
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close