હલવો (Halwo Recipe in Gujarati)

Kirtee Vadgama
Kirtee Vadgama @Shriji_cooking

#GA4
#week8
આ હલવો મને મારા મમી એ શીખડાવ્યો છે

હલવો (Halwo Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#week8
આ હલવો મને મારા મમી એ શીખડાવ્યો છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મીનટ
5 સર્વિંગ્સ
  1. 1/2 કપતપકીર નો લોટ
  2. 1-1/2 કપપાણી
  3. 1 કપખાંડ
  4. 1 કપપાણી
  5. 4-5 ચમચીઘી
  6. ડ્રાયફ્રુટ (જરૂર મુજબ)
  7. 2 ચમચીકેસર પિસ્તા એસેન્સ

રાંધવાની સૂચનાઓ

20મીનટ
  1. 1

    તપકીર નો લોટ અને પાણી ને સરખી રીતે મિક્સ કરી લો હવે ચાસણી બનાવવા માટે 1 કપ ખાંડ અને 1 કપ પાણી એક પેન માં ગ્રામ કરો

  2. 2

    ખાંડ ઓગળી જાય પછી તેમાં તયાર કરેલું લોટ નો મિશ્રણ એડ કરો હવે તેમાં 4 થી 5 ચમચી ઘી એડ કરો

  3. 3

    હવે તે થોડી ચિક્કાસ પકડે એવું થવા દો પછી તેમાં 2 ચમચી કેસર પિસ્તા એસેન્સ એડ કરો હવે તેને એક ડીશ માં કાઢી લો

  4. 4

    પછી ગાર્નિશીંગ માટે બદામ થી સજાવો હવે રેડી છે તમારો સ્વાદિષ્ટ કેસર પિસ્તા હલવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kirtee Vadgama
Kirtee Vadgama @Shriji_cooking
પર

Similar Recipes