કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચેવડો (chevdo recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચેવડો (chevdo recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચેવડો (chevdo recipe in gujarati)

Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858

#કૂકબુક

#કૂકબુક

વધુ વાંચો

ચેવડો (chevdo recipe in gujarati)

Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858

#કૂકબુક

#કૂકબુક

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1બાઉલ નાયલોન પૌંઆ
  • 1બાઉલ સીંગદાણા
  • 1બાઉલ દાળિયા
  • 2 ચમચીતલ
  • 3 ચમચીપીસેલી ખાંડ
  • 1બાઉલ તેલ
  • લીમડો જરૂર મુજબ
  • 7-8 ટુકડાલાલ સુકા મરચા
  • 1 ચમચીહળદર
  • 1.5 ચમચીમરચું
  • મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    નાયલોન પૌંઆ નો આં ચેવડો બનાવવો ખૂબ જ આસાન છે અને થોડા જ સમય મા આં ક્રિસ્પી ચેવડો બની ન તૈયાર થઈ જાય છે. તો આ સ્વાદિસ્ટ ચેવડો બનાવવા માટે સૌ પ્રથમ તેના માટે જોઈતી બધી જ સામગ્રી તૈયાર કરી લો.

    ચેવડો (chevdo recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચેવડો (chevdo recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈમાં તેલ મૂકી સીંગદાણા અને દાળિયા ને ફ્રાય કરી લો જેથી તે ચેવડા નો સ્વાદ વધારવામાં મદદ કરશે.ત્યાર બાદ લીમડો અને લાલ સુકા મરચા પણ નહિવત ફ્રાય કરી લો જેથી ચેવડા મા તેનો સ્વાદ કાચો લાગે નહિ.

    ચેવડો (chevdo recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચેવડો (chevdo recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે સૌ પ્રથમ નાયલોન પૌંઆ ને ફ્રાય કરો અને તેમાં સ્વાદાનુસાર મીઠું અને હળદર ઉમેરી બરાબર મિક્સ કરો.

    ચેવડો (chevdo recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચેવડો (chevdo recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદ તેમાં ફ્રાય કરેલા સીંગદાણા...દાળિયા..લીમડાના પાન...લાલ સુકા મરચા...તલ...મરચું પાઉડર અને ખાંડ ઉમેરો. આ બધી જ વસ્તુ ઉમેરી ફરી થી એકદમ બરોબર રીતે મિક્સ કરો અને ધીમી આંચ પર 10 મિનિટ રહેવા દો.

    ચેવડો (chevdo recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચેવડો (chevdo recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચેવડો (chevdo recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર છે ખૂબ જ આસાન રીત થી અને થોડા જ સમયમાં બનેલો પૌંઆ નો ક્રિસ્પી ચેવડો....

    ચેવડો (chevdo recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચેવડો (chevdo recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858
પર November 14, 2020 11:17

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચેવડો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મકાઈ ચેવડો(Corn Chevdo Recipe in Gujarati)
  2. ફ્રુટ સલાડ(Fruit Salad Recipe in Gujarati)
  3. બાસુંદી(Basundi Recipe in Gujarati)
  4. ભરથું (Bharthu Recipe in Gujarati)
  5. કાજુ કતરી (Kaju Katli Recipe in Gujarati)
  1. પૂરી(Puri Recipe in Gujarati)
  2. પૂરી(Puri Recipe in Gujarati)
  3. સ્ટફ વડા (Stuff Vada Recipe In Gujarati)
  4. ભરથું (Bharthu Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14042617
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close