પૂરી(Puri Recipe in Gujarati)

Riya Pandya
Riya Pandya @cook_26410636

#GA4#week9

પૂરી(Puri Recipe in Gujarati)

#GA4#week9

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ મેંદા નો લોટ
  2. જીરુ રાઈ
  3. 1 ચમચીમીઠું
  4. કિલોતેલ અડધો
  5. 1મેગી મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં મેંદાનો લોટ લ્યો પછી તેની અંદર રાઈ જીરુ ચાર ચમચી તેલ 1 ચમચી મીઠું બધું નાખીને તેનો લોટ બાંધો જાય એટલે તેના નાના નાના લુઆ ને પૂરી બનાવો પછી તે પૂરી પછી પૂરી તળાઈ જાય એટલે તેની ઉપર મેગી મસાલા ભભરાવો

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Riya Pandya
Riya Pandya @cook_26410636
પર

ટિપ્પણીઓ

Similar Recipes