પિઝા (Pizza Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંનો લોટ લઇને લોટ બાંધી લેવો. ત્યારબાદ એમાંથી ભાખરી વણી લેવી.
- 2
ત્યારબાદ હવે ભાખરી ને સેકી લો. હવે ભાખરી ઉપર પીઝા સોસ લગાવો અને હવે એના ઉપર ઝીણી કાપેલી ડુંગળી,ટામેટુ,કેપ્સિકમ અને બાફેલા મકાઈના દાણા મૂકો.
- 3
હવે એના ઉપર ઓરેગાનો ચીલી ફ્લેક્સ અને છીણેલું ચીઝ નાખવુ.
- 4
ત્યારબાદ હવે એને એક તવા ઉપર થોડું બટર નાખીને ભાખરી ને ઢાંકી ને બેથી ત્રણ મિનિટ માટે થવા દઈશું. ત્યારબાદ ૩ મીનીટ બાદ આપણે ખોલીને જોઈ લેશો.
- 5
તૈયાર છે આપણા ગરમાગરમ ભાખરી પિઝા તેને ટોમેટો કેચપ સાથે સર્વ કરી શકો છો.
- 6
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14070615









ટિપ્પણીઓ (5)