શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૮ નંગબર્ગર બન
  2. સ્લાઈસ ચીઝ
  3. ૩ નંગડુંગળી
  4. ૭૫૦ ગ્રામ બટેટા (ટીકી માટે)
  5. ૧/૨ વાટકીવટાણા બાફેલા
  6. ૩ નંગટામેટાં
  7. ૨ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  8. તેલ
  9. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  10. ૧/૨ ચમચીહળદર
  11. ૧ ચમચીધાણાજીરું પાઉડર
  12. ૧ ચમચીગરમ મસાલો
  13. ૧ ચમચીઆમચૂર પાઉડર
  14. ૧/૨ કપમેયોનેઝ
  15. ૧/૪ કપકેચઅપ
  16. ૧/૨ વાટકીપૌઆ
  17. સ્લાઈસ બ્રેડ
  18. ૧/૨ કપકોર્ન ફ્લોર
  19. ૧/૨ કપમેંદો

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    બર્ગર ની ટીકી માટે બટેટા ને બાફી ને છુંદી લેવા, તેના બાફેલા વટાણા ને બધા મસાલા નાખવા પૌઆ ને પલાળી ને નાખવા બાઈન્ડીંગ માટે, ટીકી વાળી લેવી

  2. 2

    મેંદો અને કોર્ન ફ્લોરની સ્લરી કરવી તેમા ટીકી ડીપ કરી બ્રેડ ક્રમ્સ મા રગદોળીને ડીપ ફ્રાઈ કરવી,(બ્રેડ ને ક્રસ કરી છે) આ ટીકી ફ્રોઝન પણ કરી શકાય, મે ટીકી ફ્રોઝન કરી હતી

  3. 3

    બર્ગર બન ને વચ્ચે થી કટ કરી બટર થી શેકી, મેયોનેઝ અને કેચઅપ ની ડીપ લગાડી ટીકી મુકી ચીઝની સ્લાઈસ મુકી ડુંગળી અને ટામેટાં ની સ્લાઈસ મુકી બર્ગર બન નો કટ કરેલો બીજો ભાગ મુકો

  4. 4

    રેડી છે બર્ગર,સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Odedra
Bhavna Odedra @bko1775
પર
Jamnagar(Sikka)

Similar Recipes