કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દૂધી ચણા દાળ (dudhi chana dal recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દૂધી ચણા દાળ (dudhi chana dal recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દૂધી ચણા દાળ (dudhi chana dal recipe in Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#cookpadindia
#weekend
પોષકતત્વ થી ભરપૂર અને પચવા માં હલકી એવી દૂધી ભારતભરમાં મળે છે. દૂધી માંથી આપણે શાક, મુઠીયા ,થેપલા, હલવો વગેરે બનાવતા હોઈએ છીએ. તેમાં પણ દૂધી ચણા દાળ એ બહુ સામાન્ય અને બધી જગ્યા એ બનતું શાક છે . દૂધી ઘણા લોકો ને પસંદ નથી હોતી પણ તેમાં ચણા દાળ ભેળવી ને બનાવીએ તો પસંદ આવતી હોય છે.
મારા ઘર માં તો દૂધી ચણા દાળ બધાને બહુ પસંદ છે અને અવારનવાર બને છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  • 500 ગ્રામ દૂધી
  • 3/4 કપ ચણા ની દાળ
  • 1 ચમચો લસણ ની પેસ્ટ (વૈકલ્પિક)
  • 1 ચમચો તેલ
  • 1/2 ચમચી જીરું
  • 1 ચમચી લાલ મરચું પાઉડર
  • 1/2 ચમચી હળદર
  • 1 ચમચો ધાણાજીરું
  • ચપટી હિંગ
  • 7-8મીઠા લીમડા ના પાન
  • મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    દાળ ને ધોઈ ને 20-30 મિનિટ માટે પલાળી દો. ત્યાર પછી દૂધી ને છાલ કાઢી ટુકડા કરી લો.

    દૂધી ચણા દાળ (dudhi chana dal recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પ્રેસર પાન માં તેલ ગરમ મૂકી, જીરું લીમડો નાખી, તતળે એટલે હિંગ અને હળદર નાખી દૂધી અને પલાળેલી દાળ ને વધારો.

    દૂધી ચણા દાળ (dudhi chana dal recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દૂધી ચણા દાળ (dudhi chana dal recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મીઠું નાખી, ભેળવી 3 સીટી વગાડી કુક કરી લો.

    દૂધી ચણા દાળ (dudhi chana dal recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    વરાળ નીકળે એટલે કુકર ખોલી, મરચું, ધાણાજીરું, લસણ ની પેસ્ટ નાખી થોડું પાણી નાખી 3-5 મિનિટ માટે હલકી આંચ પર પકાવો.

    દૂધી ચણા દાળ (dudhi chana dal recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દૂધી ચણા દાળ (dudhi chana dal recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ગરમ ગરમ પીરસો.

    દૂધી ચણા દાળ (dudhi chana dal recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દૂધી ચણા દાળ (dudhi chana dal recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર November 22, 2020 10:29
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

ટિપ્પણીઓ (34)

Neha Dua
Neha Dua @cook_90450
November 24, 2020 08:36
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દૂધી ચણા દાળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઢેખરા (dhekhra recipe in gujarati)
  2. ચોકો હેઝલનટ ડિસ્ક(Choco hazelnut disk recipe in gujarati)
  3. ખારી શીંગ(Salted peanuts recipe in gujarati)
  4. દાલ પકવાન(Dal Pakvan Recipe in Gujarati)
  5. પાન ચોકોલેટ ફજ(paan chocolate fudge recipe in Gujarati)
  1. ચીઝ ગાર્લિક બ્રેડ(cheese garlic bread recipe in gujarati)
  2. મકાઈનું શાક(Corn sabji recipe in gujarati)
  3. ચીઝ ગાર્લિક પોકેટ પરાઠા(Cheese garlic pocket paratha recipe in gujarati)
  4. ચણાના લોટના પુડલા(Besan chilla recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14091958
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close