સૂપ (soup Recipe in Gujarati)
#
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટોમેટો ધોઈ ને સ્ટીમ કરવા આખા
- 2
પછી એને સ્ટ્રિમ કરવા બઘી સાઇડ થી
- 3
સ્ટીમ કરવા પ્રોપર ધીમા ગેસ પર
- 4
પછી ઠંડા થાય એટલે એની સ્કિન પીલ કરી લેવી અને મીક્ષી મા એકદમ
- 5
પેસ્ટ તૈયાર થઇ ગયા પછી એક પેન મા બટર મૂકવું
- 6
બટર મા જીરું અને લવિંગ તજ તમાલ પાત્ર ઉમેરી શોતે કરવું પછી ગાર્લિક ચોપ ઉમેરી શોતે કરવું પછી મસાલો ઉમેરવો ખાંડ મીઠુ મારી પાઉડર ચીલી પાઉડર બધું ફરી બધું પ્રોપર મિક્સ કરવું
- 7
પછી ટોમેટો પ્યુરી ઉમેરી મિક્સ કરવું અને પછી પાણી ઉમેરી પકવું પછી વચ્ચે સ્ટર કરતા રહેવું
- 8
તૈયાર બાદ મીક્ષીમાં થોડું પાણી કોન ફ્લોઉર ઉમેરી બ્લૅન્ડ કરવું અને પછી એ સૂપ મા ઉમેરવું એને 5 મિનિટ ઢાંકી ને પકવું
- 9
અહીં તમારો સૂપ રેડી છે ઉપર ક્રીમ ઉમેરી મિન્ટ લેઅવસ થી ગાર્નિશ કરી સર્વ કરી શકો છો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14104534





























ટિપ્પણીઓ