ડિટૉક્સ સેલેડ બોલ (Detox salad bowl recipe in Gujarati)

ડિટૉક્સ સેલેડ બોલ એ શરીરને ડિટૉક્સ કરવા માટેની ખુબ જ સરસ રેસીપી છે જેમાં બોડીને ડિટૉક્સ કરવા માટે વપરાતા શાકભાજી અને સીડ વાપરવામાં આવ્યા છે. બીટરૂટ, ગાજર અને સફરજન થોડો મીઠો સ્વાદ આપે છે જ્યારે ઓરેન્જ અને જીંજર ડ્રેસિંગ થોડો ખાટો અને સ્પાઈસી ફ્લેવર આપે છે. સેલેડ માં ઉમેરવામાં આવેલ પંપકીન સીડ, સૂકી દ્રાક્ષ અને શેકેલા તલ સેલેડ ને સરસ ક્રન્ચ અને ટેક્ષચર આપે છે. આ એક ખૂબ જ રિફ્રેશિંગ, ફ્લેવરફૂલ અને સ્વાદિષ્ટ સેલેડ ની રેસીપી છે જે શરીર ને ડિટૉક્સ કરવા માટે ઉપયોગી છે.
ડિટૉક્સ સેલેડ બોલ (Detox salad bowl recipe in Gujarati)
ડિટૉક્સ સેલેડ બોલ એ શરીરને ડિટૉક્સ કરવા માટેની ખુબ જ સરસ રેસીપી છે જેમાં બોડીને ડિટૉક્સ કરવા માટે વપરાતા શાકભાજી અને સીડ વાપરવામાં આવ્યા છે. બીટરૂટ, ગાજર અને સફરજન થોડો મીઠો સ્વાદ આપે છે જ્યારે ઓરેન્જ અને જીંજર ડ્રેસિંગ થોડો ખાટો અને સ્પાઈસી ફ્લેવર આપે છે. સેલેડ માં ઉમેરવામાં આવેલ પંપકીન સીડ, સૂકી દ્રાક્ષ અને શેકેલા તલ સેલેડ ને સરસ ક્રન્ચ અને ટેક્ષચર આપે છે. આ એક ખૂબ જ રિફ્રેશિંગ, ફ્લેવરફૂલ અને સ્વાદિષ્ટ સેલેડ ની રેસીપી છે જે શરીર ને ડિટૉક્સ કરવા માટે ઉપયોગી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ઓરેન્જ જીંજર ડ્રેસિંગ બનાવવા માટે ડ્રેસિંગ માટેની બધી વસ્તુઓને એક વાસણમાં લઈને બરાબર મિક્ષ કરી લેવી.
- 2
પાલકના પાન અને ધાણાને ધોઈને કોરા કરી લેવા. પાલકનાં નાના પાન ના હોય તો સમારીને પણ પાલક વાપરી શકાય. બીટરૂટ, સફરજન અને ગાજર ને ધોઈ, છાલ ઉતારી ને મીડીયમ સાઇઝની છીણી થી છીણી લેવા અથવા તો લાંબા અને પાતળા સમારી લેવા. સૂકી દ્રાક્ષ, પંપકીન સીડ અને તલ પણ તૈયાર કરવા.
- 3
હવે તૈયાર કરેલી સેલેડ ની બધી વસ્તુઓને એક વાસણમાં ઉમેરી બરાબર મિક્સ કરી લેવી. હવે તેના પર તૈયાર કરેલું ઓરેન્જ જીંજર ડ્રેસિંગ જરૂર પ્રમાણે રેડવું.
- 4
સ્વાદિષ્ટ અને ફ્લેવરફૂલ ડિટૉક્સ સેલેડ બોલ પીરસવા માટે તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રેઇનબો સેલેડ (Rainbow Salad Recipe In Gujarati)
કોઈપણ પ્રકારના કાચા શાકભાજી અને ફળો શરીર માટે ખૂબ જ ઉપયોગી છે જે શરીરને જરૂરી એવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે કાચા ફળ અને શાકભાજી ઉપયોગમાં લેવા ખૂબ જ આવશ્યક કારણ કે તે એન્ટિઓક્સિડન્ટ્સ થી ભરપૂર હોય છે. આ અલગ અલગ પ્રકારના શાકભાજીઓ માંથી બનાવવામાં આવતું સુંદર અને રંગબેરંગી સેલેડ આરોગ્યવર્ધક છે અને સ્વાદિષ્ટ પણ છે.#Immunity#cookpadindia#cookpad_gu spicequeen -
વોટરમેલન ફેટા સેલેડ (Watermelon Feta Salad Recipe In Gujarati)
ઉનાળાની ઋતુ દરમ્યાન બનાવીને આનંદ લઈ શકાય એવું આ એક ખૂબ જ રિફ્રેશિંગ સેલેડ છે. ફુદીના ના પાનને લીધે સેલેડ ને એક તાજગી મળે છે જ્યારે ફેટા ચીઝની ખારાશને લીધે એક ખૂબ જ અલગ પ્રકારનો ટેસ્ટ મળે છે જેના લીધે આ સેલેડ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક ખૂબ જ ઝડપથી બની જાય એવી અને હેલ્ધી સેલેડ રેસિપી છે જે ઉનાળા ની ઋતુ દરમ્યાન મારી પ્રિય સેલેડ રેસીપી છે.#cookpadindia#cookpad_gu spicequeen -
બીટરૂટ, ઓરેન્જ,ચીયા સેલેડ (BeetRoot, Orange, Chia Salad Recipe In Gujarati)
કદ માં એકદમ નાના એવા ચીયા સીડ્સ શરીર માટે આરોગ્યવર્ધક વસ્તુઓથી ભરપૂર છે. ચીયા સીડ ફાઇબર, પ્રોટીન, ઓમેગા-૩ ફેટી-એસિડ્સ અને એન્ટિઓક્સિડન્ટ્સ ખૂબ જ સારી માત્રામાં ધરાવે છે. બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલને પણ કાબૂમાં રાખે છે. આ સિવાય પણ ચીયા સીડ્સ શરીર માટે ઘણી રીતે ફાયદાકારક છે.ચીયા સીડ્સ કાચા ખાઈ શકાય અથવા તો પલાળીને એને પુડિંગ, સ્મુધી, સેલેડ કે બેકિંગમાં પણ ઉમેરી શકાય. સીરીયલ, યોગર્ટ,વેજીટેબલ કે રાઈસ પર પણ કાચા ઉમેરી શકાય.ચીયા સીડ્સ ઉમેરવામાં આવતી કોઈપણ ડિશના પોષણમૂલ્ય માં ઉમેરો કરે છે.#GA4#Week17#cookpadindia#cookpad_gu spicequeen -
બીટરૂટ કેરટ સ્મૂધી (Beetroot carrot smoothie recipe in Gujarati)
બીટરૂટ કેરટ સ્મૂધી સ્વાદિષ્ટ જ નહીં પરંતુ શરીરને ઉપયોગી એવી ઘણી બધી વસ્તુઓ થી ભરપુર છે. આ ડેટોક્ષિફાયિંગ ડ્રિંક બ્લડ પ્રેશર અને બ્લડ ખાંડ ને કાબુમાં રાખે છે અને શરીરને સ્ફૂર્તિ અને તાકાત આપે છે. આ જાદુઈ ડ્રિંક શરીરને ઉપયોગી એવા ઘણા બધા તત્વો અને એન્ટીઓક્સીડેન્ટ થી ભરપૂર છે જે શરીરની પાચનક્રિયા વધારે છે અને આપણી ચામડી અને વાળ માટે પણ ખૂબ જ સારું છે. આ સ્મૂધી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને આપણી તંદુરસ્તીમાં વધારો કરે છે. બીટરૂટ કેરટ સ્મૂધી નું નિયમિત સેવન કરવાથી શરીરને ઘણા બધા ફાયદા થઈ શકે છે.#Immunity#cookpadindia#cookpad_gu spicequeen -
કેરટ,રેસીન સૅલડ (Carrot, raisin salad recipe in Gujarati)
કેરટ, રેસીન સૅલડ એકદમ રિફ્રેશિંગ અને લાઈટ સૅલડ છે. આ સૅલડ માં પાઈનેપલ અથવા તો સફરજન પણ ઉમેરી શકાય અથવા તો એને ખાલી ગાજર અને કાળી સૂકી દ્રાક્ષ થી પણ બનાવી શકાય. પાઇનેપલનો ખાટો-મીઠો સ્વાદ અને દ્રાક્ષ ની મીઠાશ આ સૅલડ ને એક અલગ જ સ્વાદ આપે છે. આપણા બીજા બધા સૅલડ કરતાં અલગ જ વસ્તુઓ થી બનતું આ સૅલડ ખૂબ જ સ્વાદિષ્ટ છે. આ સૅલડ ને સેન્ડવિચ અથવા તો રેપના ફીલિંગ તરીકે પણ વાપરી શકાય.#GA4#Week5 spicequeen -
હેલ્ઘી ફ્રુટ સલાડ (Healthy fruit salad recipe in Gujarati)
સામાન્ય રીતે જ્યારે આપણે ફ્રુટ સલાડ ની વાત કરીએ ત્યારે આપણા મગજમાં ફ્રૂટ કસ્ટર્ડ નું ચિત્ર જ દેખાય છે. આ ફ્રુટ સલાડ એકદમ અલગ પ્રકારે બનાવવામાં આવ્યું છે જેમાં દૂધ અથવા તો ખાંડ ઉમેરવામાં આવતાં નથી. અહીંયા ઓરેન્જ જ્યુસ માં કાપેલા ફળો ઉમેરીને ફ્રુટ સલાડ બનાવવામાં આવ્યું છે. એમાં મીઠું અને મરી ઉમેરવાથી ખુબ જ સરસ સ્વાદ આવે છે. આ ફ્રુટ સલાડ ને ઓરેન્જ જ્યુસ એકદમ અલગ અને રિફ્રેશિંગ સ્વાદ આપે છે. ડાયટ કરતા લોકો માટે આ ખૂબ જ ટેસ્ટી અને સરસ રેસીપી છે. spicequeen -
થ્રી બીન સેલેડ (Three bean Salad Recipe In Gujarati)
થ્રી બીન સેલેડ હેલ્થી અને સ્વાદિષ્ટ સેલેડ છે જે ખુબ જ આસાની થી બની જાય છે. પ્રોટીન થી ભરપૂર એવુ આ સેલેડ એક કોલ્ડ સેલેડ નો પ્રકાર છે જે આગળ થી બનાવી ફ્રિજ માં રાખી શકાય. ત્રણ થી ચાર કલાક પેહલા બનાવી ને રેફ્રિજરેટ કરવાથી ડ્રેસિંગ ના ખાટા મીઠા ફ્લેવર સેલેડ માં સરસ રીતે બેસી જાય છે જે એને ખુબ સ્વાદિષ્ટ બનાવે છે. આ સેલેડ સાઇડ ડીશ તરીકે અથવા તો લાઈટ મીલ તરીકે પણ પીરસી શકાય.#GA4#Week18#cookpadindia#cookpad_gu spicequeen -
એપલ વોલનટ સલાડ (Apple Walnut Salad Recipe In Gujarati)
#CookpadTurns6#CWM1#Hathimasala#MBR6 આ એક ફૂટ અને નટ ની કલરફૂલ ડીશ જે એપીટાઈઝર તરીકે સર્વ કરી શકાય.તેનાં ડ્રેસિંગ ને લીધે સ્વાદ ખૂબ જ સરસ આવે છે. Bina Mithani -
મેંગો કોકોનટ સ્મૂધી (Mango Coconut Smoothie Recipe In Gujarati)
#Weekend#Cookpadindia#Cookpadgujarati#Nutrition#Healthyઉનાળા ની ગરમી માં ઠંડક, સ્વાદ અને સ્વાસ્થય આપે છે, ખૂબ જ હેલ્ધી સ્મૂધી છે, વજન ઓછુ કરવા મદદ કરે છે. નાના મોટા સૌને પસંદગી ની ડેસટૅ છે. તમે પણ બનાવજો.મેંગો કોકોનટ હેલ્ધી સ્મૂધી Neelam Patel -
બીટરુટ સતરંગી સલાડ (Beetroot Satrangi Salad Recipe In Gujarati)
#GA4#Week5#બીટરૂટ સતરંગી સલાડ Ketki Dave -
સોમ તામ (Som tam / Thai green papaya salad recipe in Gujarati)
સોમ તામ કાચા પપૈયા માંથી બનાવવામાં આવતું સેલેડ છે જે થાઈલેન્ડમાં ખૂબ જ લોકપ્રિય છે. આ સેલેડ પપૈયાનું છીણ, ગાજર, ટામેટા અને ફણસીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ડ્રેસિંગ માટે લીલા મરચાં, લસણ, બ્રાઉન સુગર, આમલી અને લીંબુના રસનો ઉપયોગ કરવામાં આવે છે, જેના લીધે આ સેલેડ ખાટુ, મીઠું અને તીખું લાગે છે. શેકેલા શિંગદાણા આ સેલેડ ને ખુબ જ સરસ ટેક્ષચર અને ક્રંચ આપે છે. આ સેલેડ સામાન્ય રીતે સાઈડ ડીશ તરીકે સર્વ કરવામાં આવે છે પરંતુ એને લાઈટ મિલ તરીકે પણ સર્વ કરી શકાય.#SPR#cookpadindia#cookpad_gu spicequeen -
બીટરૂટ જ્યુસ (Beetroot Juice Recipe In Gujarati)
#CJMWeek 2બીટરૂટ માં આયન નું પ્રમાણ બહુ સારુ હોય છે. શરીરમાં લોહતત્વ ની ઉણપ દૂર કરવા માટે બીટરૂટ નું સેવન ફાયદાકારક છે. અહીં મેં બીટરૂટ નો જ્યુસ બનાવ્યો છે. Jyoti Joshi -
મોગરી જામફળ સેલેડ (Mogri jamphal salad recipe in Gujarati)
મોગરી જામફળ સેલેડ શિયાળા દરમ્યાન બનાવી શકાય એવું એક ખૂબ જ સરળ અને ફ્લેવરફૂલ સેલેડ છે. આ બંને વસ્તુઓ નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ સેલેડ મુખ્ય ભોજન સાથે સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય.#RB11#cookpadindia#cookpad_gu spicequeen -
દલિયા સેલેડ (Daliya Salad Recipe In Gujarati)
#SPR#MBR4Week 4દરિયો ફાઈબર થી ભરપુર,વજન ઘટાડવા માટે અને ડાયાબિટીસ ના દર્દી માટે ખૂબ જ ઉપયોગી છે. એમાંથી અલગ અલગ પ્રકારની ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે. એને વન પોટ મિલ તરીકે લંચ અથવા ડિનર માં લઈ શકો છો. મેં એવું જ દલિયા સેલેડ બનાવ્યું છે કે જેને ગમે તે સમયે એન્જોય કરી શકો છો. Harita Mendha -
રાઈસ નુડલ્સ સલાડ (Rice Noodles Salad Recipe In Gujarati)
#SPR ખૂબ જ ઝડપ થી બની જતો આ સલાડ સરસ બને છે.રાઈસ નુડલ્સ સાથે ક્રન્ચી વેજીટેબલ અને ડ્રેસિંગ અલગ સ્વાદ આપે છે.સર્વ કરવાનાં સમયે તેને ફરી મિક્સ કરવો. Bina Mithani -
રોસ્ટેડ ફિગ એન્ડ વૉલનટ સેલેડ (Fig and walnut salad in Gujarati)
ફિગ એન્ડ વૉલનટ સેલેડ રોજ-બ-રોજ બનાવવામાં આવતા સેલેડ કરતાં અલગ પ્રકારનું છે જે ખૂબ જ હેલ્થી અને પોષણ દાયક છે કેમકે એમાં ફ્રેશ અંજીર, અખરોટ અને પનીરનો ઉપયોગ કરવામાં આવે છે. મધથી મળતી થોડી મીઠાસ એને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે.#walnuts#cookpadindia#cookpad_gu spicequeen -
એ.બી.સી.જયુસ.(A.B.C. Juice Recipe in Gujarati)
#CDY Happy Children's Day. એ.બી.સી. જયુસ વિટામીન ફાઈબર,મિનરલ્સ,એન્ટીઓકસિડન્ટ નું પરફેક્ટ કોમ્બિનેશન છે. સફરજન,ગાજર,બીટરૂટ માં દરેક વિટામીન્સ હોવાથી એક સ્માર્ટ કોમ્બિનેશન તૈયાર થાય છે.જે બાળકો ના વિકાસ માટે ઉપયોગી થાય છે. Bhavna Desai -
ત્રિરંગી સલાડ (Tricolor Salad Recipe In Gujarati)
#TR આઝાદી નાં અમૂલ્ય અમૃત મહોત્સવ માટે કેપ્સીકમ,ડુંગળી અને ગાજર નો ઉપયોગ કરી ને સલાડ સાથે ડ્રેસિંગ બનાવ્યો છે. Bina Mithani -
ગાજર સફરજન જ્યુસ (Gajar Apple Juice Recipe In Gujarati)
#SJC આ જ્યુસ ત્વચા માટે ખૂબ જ સારું છે અને કેન્સર સામે ફાઇટ કરવા માં મદદ કરે છે.આ શાક ભાજી અને ફળો સાથે પોષક સંતુલિત પીણું બનાવે છે. Bina Mithani -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#સાતમ#KVજલ્દી બની જતો ફ્રુટ સલાડ મારા પરિવાર માટે ઉત્તમ છે Sushma Shah -
અસાઈ બોલ(Asai bowl recipe in Gujarati)
#CookpadTurns4#freshfruit#cookpadgujrati#cookpadindiaઅસાઇ બોલ સવારે બ્રેકફાસ્ટ માટે પરફેક્ટ ડિશ છે. ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે. કોઈ પણ જાત ના ફ્રુટ અથવા ફ્રોઝન ફ્રુટ ની સ્મુધી અને તેની ઉપર મનગમતા ટોપિંગ્સ થી બને છે. જે ખૂબ જ હેલ્થી અને પોસ્ટિક ડિશ છે. વિટામિન્સ,ફાઇબર, મિનરલ્સ થી ભરપુર હોય છે.ખુબ જ જલ્દી થી બની જાય છે.વજન ઉતારવા માટે ખૂબ જ અસરકારક છે. Hema Kamdar -
સ્પેનિચ વેજ.સલાડ(spinach veg salad recipe in gujarati)
#GA4#week2સ્પેનિચ એટલે પાલક માં વિટામિન એ,સી, ભરપુર માત્રામાં હોય છે..અને લોહતત્વ પણ ખુબ જ હોય છે.. આથી નાનાં બાળકોને આંખ,વાળ અને ત્વચા માટે તથા પ્રેગ્નન્સી દરમ્યાન મહિલા ઓ માટે પાલક ખાવા નું ખુબ જ જરૂરી હોય છે.રાધવાથી અમુક વિટામિન ઉડી જાય છે... એટલે સલાડ ની રીતે કાચા જ અને એમાંય લીંબુનો રસ અને કાકડી ટામેટા અને ગાજર, સફરજન, દાડમ બધું જ મિક્સ કરી ને સલાડ બનાવીએ તો ખુબ જ હેલ્થીફૂડ બની જાય છે..તો તમે પણ બનાવો.. Sunita Vaghela -
બીટરૂટ વાળી ફરસી પૂરી (Beetroot Farsi Poori Recipe In Gujarati)
મને બીટરૂટ નો કુદરતી કલર ખુબ જ ગમે છે મને પેહલા નોહ્તુ ફાવતું જ્યારે હું ભારત દેશ ( આપણો દેશ 🇮🇳❤️)માં રહેતો હતો પણ બ્રિટન આવ્યા પછી બીટ ખાવાનું ગમે છે cooking with viken -
કોદરી સેલેડ (Foxtail Millet Salad Recipe In Gujarati)
#SPR#MBR4#Week4કોદરી ખુબ જ જુનું ધાન્ય છે. મારા નાની ડાયાબિટીક પેશન્ટ હતા એટલે ભાત બદલે જમવા માં કોદરી નો ઉપયોગ કરતાં. કોદરી ખુબ જ જલ્દી ચડી જાય છે અને પચવામાં પણ સરળ છે. એ એન્ટી ઓક્સિડન્ટ થી ભરપુર છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ને ઘટાડે છે. એમાં ફાઈબર અને પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે અને એનો ગ્લાઈસીમીક ઈન્ડેક્સ ખુબ ઓછો છે તેથી ખાંડ લેવલ ને નિયંત્રણ કરવામાં મદદરૂપ થાય છે. અત્યારે ખાસ કરીને સલાડ અને વનપોટ મીલ નો ક્રેઝ વધ્યો છે તો મેં ટેસ્ટી સલાડ બનાવ્યું છે. Harita Mendha -
ડાયટ કૂકીઝ (Diet Cookies Recipe In Gujarati)
#AsahiKaseiIndia#noOil#baking#eggless#cookies#diet#cookpadindia#cookpadgujaratiમેં અહીં કૂકીઝ નું એકદમ હેલ્થી વર્ઝન પ્રસ્તુત કર્યું છે જેમાં તેલ, બટર, ઈંડા, ખાંડ, મેંદો, કે કોઈ પણ પ્રકાર ના લોટ અને ડેરી પ્રોડક્ટ નો બિલકુલ વપરાશ કર્યો નથી. તેમાં વપરાયેલા દરેક ઘાતક ખૂબ જ હેલ્થી અને ગુણકારી છે. એટલા માટે આ કૂકીઝ નાના બાળકો થી માંડી ને મોટા લોકો ડાયટ માં અથવા રૂટિન માં પણ ખાય શકે છે.બાળકો ને પુસ્તક વાંચતા-વાંચતા કૂકીઝ અથવા અન્ય નાશ્તો ખાવા માટે જોઈએ, એટલા માટે મેં અહીં પુસ્તક અને કૂકીઝ ની થીમ પ્રસ્તુત કરી છે. Vaibhavi Boghawala -
હેલ્દી સ્કેવર
લેફટ ઓવર ભાખરી થી બનતી રેસીપી છે .બ્રેકફાસ્ટ ના સમય એક ચકતા(સ્કેવર) આખા દિવસ ચુસ્તી અને એનર્જી આપે છે..#નાસ્તો Saroj Shah -
ઓટ્સ બોલ
#ફ્રાયએડ#ટિફિન#આ તળેલી ડીશ છે પણ ખૂબ જ હેલ્થી છે. તેમાં ઓટ્સ , લાપસીના બોલ છે સાથે પાલક અને ઓટ્સની ચમચીમાં તેને પીરસ્યા છે. લીલાં શાકભાજી અને ચીઝનો પણ ઉપયોગ કર્યો છે. યમ્મી અને હેલ્થી ડીશ.... Dimpal Patel -
સલાડ (Salad Recipe In Gujarati)
સલાડ એ અલગ અલગ કાચા શાકભાજી થી બનતી રેસીપી છે. જે જમવામાં ક્રન્ચ લાવે છે અને વજન ઘટાડવા ઇચ્છતા લોકો માટે બહુ જ લાભકારક છે. વળી એમાંથી ફાઈબર પણ મળે છે . Jyoti Joshi -
બીટરૂટ સલાડ વિથ ઓરેન્જ ડ્રેસિંગ(Beetroot Salad With Orange Dressing Recipe Recipe In Gujarati)
#સાઈડમોટેભાગે બીટ બધા ને ભાવતું નથી. પણ આવા વિવિધ ડ્રેસિંગ સાથે એને ખાવામાં આવે તો સરસ ફ્લેવરફૂલ લાગે છે.આ સલાડ એકદમ ઠંડુ કરી ને ખાવાની મજા આવે છે. Kunti Naik -
ઓ બી સી જ્યૂસ (Orange Beet Carrot Juice Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujarati#immunityboosterઓ બી સી જ્યૂસ..ઓરેન્જ ,બીટ અને ગાજર માં ફૂલ ઇમ્યુનીટી સોર્સ હોય છે ,એટલે કે વિટામિન્સ ,મિનરલ્સ, આયરન અને ફાઇબર નો ખજાનો . Keshma Raichura
More Recipes
ટિપ્પણીઓ (15)