હોટ એન્ડ સાવર સુપ(Hot and sour soup recipe in Gujarati)

Sejal Patel @cook_16681872
હોટ એન્ડ સાવર સુપ(Hot and sour soup recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમા ઘી મુકી આદુ સાંતળી લો. પછી તેમાં લસણ મરચા કાંદા નાખી વેજીટેબલ જીણુ કટીંગ કરી એ નાખો। હુ કાંદા લસણ નથી ખાતી એટલે મે પહેલા એક જ બનાવી લીઘો પછી બીજા પેનમા લસણ કાંદા નાખી જે સુપ રેડી હોય તે એડ કર્યો છે એટલે પીકમાં નથી મુકયા એટલે લાસ્ટ મા એ પીક મુકુ છું.
- 2
- 3
પછી સાદુ પાણી જ એડ કરો જેટલા લોકો માટે બનાવો એટલા વાટકો પાણી નાખવું મેં ૭ વાટકા પાણી નાખ્યુ છે. પછી થોડીવાર ઊકળવા દેવુ પછી મીઠુ,ચીલી સોસ, સોયાસોસ આજીનો મોટો નાખી ઊકળવા દેવુ. સરખુ ઊકળી જાય પછી કોર્નફ્લોર ની સ્લરી નાખી ઊકળવા દેવુ.
- 4
- 5
- 6
પછી બીજા પેનમા કાંદા લસણ નાખી સાંતળી જે સુપ રેડી છે તે નાખી ઊકળવા દો.
- 7
આ સુપ શરદી થઈ હોય તેને પીવાથી બહુ જ સારુ લાગે છે તો પીવો ગરમા ગરમ સુપ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14110195




















ટિપ્પણીઓ