ખજૂર રોલ(Khajoor roll recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખજુર ના બી કાઢી લો.અને મિકસર માં પીસી લો.
- 2
ત્યારબાદ ખસખસ ને 2-5 મિનીટ શેકી લો.પછી ઘી મૂકી કાજુ,બદામ,પિસ્તા ને શેકી લો.
- 3
એક પેન માં ઘી મૂકી ખજુર અને કાજુ,બદામ,પિસ્તા ને મિડીમ ગેસ પર શેકી લો.ઇલાયચી,થોડી ખસખસ નાંખી મિક્ષ કરી લો.
- 4
ત્યારબાદ થોડુ ઠંડુ થવા દો.અને રોલ વાળી ઉપર ખસખસ લગાવી,ફોઈલ પેપર માં રેપ કરી 2 કલાક ફ્રીજમાં સેટ થવા મૂકી દો.
- 5
ફ્રીઝમાંથી કાઢી કટ કરી લો.
Keywords
Similar Recipes
More Recipes
- મગ સ્પ્રાઉટ ક્રિસ્પી ચાટ (Moong sprouts crispy chaat recipe in Gujarati)
- નાગર સ્ટાઇલ અડદિયા(Adadiya recipe in Gujarati)
- સ્પેશ્યલ ભાવનગરી બટેટા ભૂંગળા(Bhungla bataka recipe in Gujarati)
- સ્પાઈસી પાઈનેપલ ક્યુકમ્બર ડિટૉક્સ ડ્રિંક (Spicy Pineapple cucumber detox drink recipe in Gujarati)
- હેલ્ધી લેટ્ટસ રૅપ (Healthy lettuce wraps recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14121297






ટિપ્પણીઓ (3)