હેલ્ધી લેટ્ટસ રૅપ (Healthy lettuce wraps recipe in Gujarati)

લેટ્ટસ સેલેડ માં વપરાતું શાકભાજી છે જેના આરોગ્યની રીતે ઘણા બધા ફાયદા છે. લેટ્ટસ માંથી મળતા વિટામીન એ, કે અને સી વજન ઘટાડવા માટે તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી છે. લો કેલેરી અને ઝીરો કેલેસ્ટ્રોલ વાળું આ શાક બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે. લેટ્ટસ માંથી મળતું વિટામીન સી પાવરફુલ એન્ટિઓક્સિડન્ટ છે તેમજ રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવામાં ખૂબ જ ઉપયોગી છે.
આ લેટેસ્ટ રેપ માં ઉમેરવામાં આવેલ બીજા શાકભાજી, રાજમા અને પાઈનેપલ પણ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ ઉપયોગી છે. લેટ્ટસ રૅપ એક ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ ડિશ છે જે શરીરના ટોક્સિન્સ દૂર કરે છે અને સ્વાસ્થ્યવર્ધક છે.
હેલ્ધી લેટ્ટસ રૅપ (Healthy lettuce wraps recipe in Gujarati)
લેટ્ટસ સેલેડ માં વપરાતું શાકભાજી છે જેના આરોગ્યની રીતે ઘણા બધા ફાયદા છે. લેટ્ટસ માંથી મળતા વિટામીન એ, કે અને સી વજન ઘટાડવા માટે તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી છે. લો કેલેરી અને ઝીરો કેલેસ્ટ્રોલ વાળું આ શાક બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે. લેટ્ટસ માંથી મળતું વિટામીન સી પાવરફુલ એન્ટિઓક્સિડન્ટ છે તેમજ રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવામાં ખૂબ જ ઉપયોગી છે.
આ લેટેસ્ટ રેપ માં ઉમેરવામાં આવેલ બીજા શાકભાજી, રાજમા અને પાઈનેપલ પણ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ ઉપયોગી છે. લેટ્ટસ રૅપ એક ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ ડિશ છે જે શરીરના ટોક્સિન્સ દૂર કરે છે અને સ્વાસ્થ્યવર્ધક છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પાઈનેપલ સાલસા બનાવવા માટે બધી વસ્તુને એક વાસણમાં ભેગી કરી બરાબર મિક્સ કરી લેવી.
- 2
સલાડ બનાવવા માટે કાકડી, ટામેટા અને બેલ પેપર ને કાપી ને ભેગા કરી લેવા.
- 3
ફીલિંગ બનાવવા માટે એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં બારીક સમારેલા કાંદા અને લસણ ઉમેરીને બેથી ત્રણ મિનિટ માટે સાંતળવું. હવે તેમા બાફેલા રાજમા અને મકાઈ ઉમેરી દેવા. હવે તેમાં બધા મસાલા અને ટોમેટો સોસ ઉમેરીને બરાબર હલાવી બે થી ત્રણ મિનિટ માટે મિડિયમ હિટ પર પકાવવું.
- 4
લેટ્ટસ રૅપ બનાવવા માટે લેટ્ટસ ના પાન ને લઈ એમાં સૌપ્રથમ થોડું ફીલિંગ, સેલેડ અને એના ઉપર પાઈનેપલ સાલસા મૂકવું. હવે એની ઉપર થોડું સાવર ક્રીમ મૂકીને સર્વ કરવું.
- 5
ક્રન્ચી લેટ્ટસ રૅપ ને સાઈડ ડિશ તરીકે સૂપ સાથે સર્વ કરી શકાય અથવા તો લાઈટ મિલ તરીકે પણ સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો પાઈનેપલ સાલસા (Mango Pineapple Salsa Recipe In Gujarati)
સાલસા એ કાચા અથવા રાંધેલા શાકભાજી કે ફળોનો ઉપયોગ કરીને બનાવવામાં આવતો સૉસ કે કચુંબર નો પ્રકાર છે જે સામાન્ય રીતે મેક્સિકન અથવા મેક્સિકન - અમેરિકન વાનગીઓ સાથે પીરસવામાં આવે છે.પાકી કેરી અને પાઈનેપલ નો ઉપયોગ કરીને બનાવવામાં આવતો સાલસા નો પ્રકાર ખૂબ જ રિફ્રેશિંગ અને સ્વાદિષ્ટ છે અને સાથે સાથે એમાં ઘણા બધા શરીરને ઉપયોગી એવા તત્વો રહેલા છે. કેરી અને અનાનાસ બંને એન્ટીઓક્સીડેન્ટ થી ભરપૂર છે જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે.કાચા ફળ અને શાકભાજી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને આરોગ્ય વર્ધક હોય છે.#Immunity#cookpadindia#cookpad_gu spicequeen -
સ્પિનચ ફેટા રાવિઓલી (Spinach feta ravioli recipe in Gujarati)
રાવિઓલી એક ખૂબ જ સ્વાદિષ્ટ ઇટાલિયન પાસ્તા ની ડીશ છે જેમાં ફીલિંગ વાળા પાસ્તા નો ઉપયોગ કરવામાં આવે છે. અલગ અલગ પ્રકારની વેજિટેરિયન અથવા નોન વેજિટેરિયન વસ્તુઓનો ઉપયોગ કરીને ફીલિંગ બનાવી શકાય. મેં અહીંયા પાલક અને ફેટા ચીઝ નું ફીલિંગ બનાવ્યું છે. આ પાસ્તા બટર સૉસ અથવા તો અરાબિઆતા / રેડ સોસ સાથે સર્વ કરી શકાય. રાવિઓલી ને મુખ્ય ભોજન તરીકે ગાર્લિક બ્રેડ સાથે સર્વ કરી શકાય.#prc#cookpadindia#cookpad_gu spicequeen -
વેજીટેબલ સ્ટર ફ્રાય (Vegetables stirfry recipe in Gujarati)
લીલા શાકભાજીમાંથી ભરપૂર પ્રમાણમાં ફાઈટોકેમિકલ્સ મળે છે જે હોર્મોન્સ રેગ્યુલેટ કરવામાં, શરીરના કોષોને થતી હાનિ દૂર કરવામાં અને રોગ પ્રતિકારક શક્તિ માં વધારો કરવામાં ઉપયોગી છે. લીલા શાકભાજી લીવરના ડિટૉક્સ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. લીલા શાકભાજીમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે જે શરીરના ટોક્સિન્સ દૂર કરવામાં ઉપયોગી છે. વેજીટેબલ સ્ટર ફ્રાય એ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ઘી ડીશ છે જે રાઈસ અને નૂડલ્સ સાથે સર્વ કરી શકાય. વધારે હેલ્ધી બનાવવા માટે વેજિટેબલ સ્ટર ફ્રાય ને પ્લેન દલિયા સાથે પણ સર્વ કરી શકાય.#MW1 spicequeen -
વોટરમેલન ફેટા સેલેડ (Watermelon Feta Salad Recipe In Gujarati)
ઉનાળાની ઋતુ દરમ્યાન બનાવીને આનંદ લઈ શકાય એવું આ એક ખૂબ જ રિફ્રેશિંગ સેલેડ છે. ફુદીના ના પાનને લીધે સેલેડ ને એક તાજગી મળે છે જ્યારે ફેટા ચીઝની ખારાશને લીધે એક ખૂબ જ અલગ પ્રકારનો ટેસ્ટ મળે છે જેના લીધે આ સેલેડ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક ખૂબ જ ઝડપથી બની જાય એવી અને હેલ્ધી સેલેડ રેસિપી છે જે ઉનાળા ની ઋતુ દરમ્યાન મારી પ્રિય સેલેડ રેસીપી છે.#cookpadindia#cookpad_gu spicequeen -
વેજીટેબલ કેસેડિયા (Vegetable quesadilla recipe in Gujarati)
કેસેડિયા મેક્સિકન વાનગી છે જેમાં મેંદા કે મકાઈની રોટલી માં વેજિટેરિયન કે નોન વેજિટેરિયન ફીલિંગ ભરવામાં આવે છે. વેજિટેરિયન કેસેડિયા સામાન્ય રીતે પસંદગી પ્રમાણે ના શાકભાજી અને ચીઝ નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે અને તવા પર શેકવામાં આવે છે. કેસેડિયા ને સાવર ક્રીમ અને સાલસા સાથે સર્વ કરવામાં આવે છે.બાળકો માટે હેલ્ઘી બનાવવા માટે ઘઉંના લોટનો ઉપયોગ કરીને પણ કેસેડિયા બનાવી શકાય. આ એક સરળતાથી બની જતી મેક્સિકન ડીશ છે જે બાળકોને ખુબ જ પસંદ પડે છે.#CDY#cookpadindia#cookpad_gu spicequeen -
લીક એન્ડ સ્વીટ પોટેટો સૂપ (Leek & sweet potato soup in Gujarati)
લીક અને સ્વીટ પોટેટો સૂપ ક્રીમી અને સ્વાદિષ્ટ સૂપની રેસિપી છે જે શિયાળાની ઋતુ માં પીવાની મજા આવે છે. આ એક ડિટૉક્સ રેસીપી છે કારણ કે એમાં વાપરવામાં આવતા શક્કરિયા અને લીક શરીરમાંથી ટોક્સિન દૂર કરવામાં ઉપયોગી છે.હું સામાન્ય રીતે આ સૂપ બટાકાની સાથે બનાવું છું પણ મેં અહીંયા શક્કરિયા વાપરીને એને એક હેલ્ધી ટ્વિસ્ટ આપ્યો છે. શક્કરિયા સાથે પણ આ સૂપ એટલું જ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#Week11 spicequeen -
રેઇનબો સેલેડ (Rainbow Salad Recipe In Gujarati)
કોઈપણ પ્રકારના કાચા શાકભાજી અને ફળો શરીર માટે ખૂબ જ ઉપયોગી છે જે શરીરને જરૂરી એવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે કાચા ફળ અને શાકભાજી ઉપયોગમાં લેવા ખૂબ જ આવશ્યક કારણ કે તે એન્ટિઓક્સિડન્ટ્સ થી ભરપૂર હોય છે. આ અલગ અલગ પ્રકારના શાકભાજીઓ માંથી બનાવવામાં આવતું સુંદર અને રંગબેરંગી સેલેડ આરોગ્યવર્ધક છે અને સ્વાદિષ્ટ પણ છે.#Immunity#cookpadindia#cookpad_gu spicequeen -
બેઝિલ વૉલનટ પેસ્તો (Basil walnut pesto recipe in Gujarati)
પેસ્તો સૉસ ઇટાલિયન ભોજન માં વાપરવામાં આવતી ડીશ છે જે સામાન્ય રીતે પાઇન નટ્સ માંથી બનાવવામાં આવે છે. મેં અહીંયા અખરોટ વાપરીને પેસ્તો સૉસ બનાવ્યો છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યો છે. બેઝિલ વૉલનટ પેસ્તો સેન્ડવીચ માં, પાસ્તા અથવા તો પીઝા બનાવવામાં વાપરી શકાય. મેયોનીઝ અને ક્રીમ ચીઝ સાથે મિક્સ કરીને ડીપ પણ બનાવી શકાય.#walnuts#cookpadindia#cookpad_gu spicequeen -
એવોકાડો ટોસ્ટ (Avocado toast recipe in Gujarati)
એવોકાડો ટોસ્ટ એક ઝડપથી બની જતી ઓપન સેન્ડવીચ નો પ્રકાર છે જે એવોકાડો અને બીજા અલગ અલગ શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ સેન્ડવીચ ખૂબ જ સ્વાદિષ્ટ અને રિફ્રેશિંગ લાગે છે. આ સેન્ડવીચ સાઈડ ડિશ તરીકે સૂપ સાથે અથવા તો લાઈટ મીલ તરીકે સેલેડ સાતગે પીરસી શકાય.#NFR#cookpadindia#cookpad_gu spicequeen -
ગ્રીક સેલેડ (Greek salad recipe in Gujarati)
ગ્રીક સેલેડ ગ્રીક ભોજન શૈલીનું એક ખૂબ જ લોકપ્રિય સેલેડ છે જે ટામેટા, કાકડી, કાંદા, ફેટા ચીઝ અને ઓલિવ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ સેલેડ માં મીઠું, મરી, ઓરેગાનો અને ઓલિવ ઓઇલ નું ડ્રેસિંગ કરવામાં આવે છે. આ સેલેડ માં પસંદગી પ્રમાણે કેપ્સીકમ પણ ઉમેરી શકાય. ગ્રીક સેલેડ સ્ટાર્ટર અથવા તો સાઈડ ડિશ તરીકે પીરસી શકાય.#RB9#NFR#cookpadindia#cookpad_gu spicequeen -
મશરૂમ સ્પિનચ કોર્ન ગૅલૅટ (Mushroom Spinach Corn Galette Recipe In Gujarati)
ગૅલૅટ ફ્રેન્ચ પેસ્ટ્રી નું ફ્રી ફોર્મ છે. આ એક ફ્લેટ પેસ્ટ્રી છે જેમાં કોઈ પણ પ્રકારના ટાર્ટ ટીન અથવા તો પાઇ ડીશ ની જરૂર પડતી નથી. ગૅલૅટ બનાવવા માટે પેસ્ટ્રી ને વણીને વચ્ચે ફીલિંગ મૂકીને પેસ્ટ્રી ને એની ઉપર આજુબાજુ બંધ કરી દેવામાં આવે છે. ગૅલૅટ મીઠા અથવા તો નમકીન બંને રીતે બનાવી શકાય. એમાં ફીલિંગ તરીકે અલગ અલગ પ્રકારના ફળ અથવા તો વેજીટેબલ કે ચીઝનું નમકીન ફીલિંગ પણ કરી શકાય. મેં અહીંયા મશરૂમ પાલક અને મકાઈ વાપર્યા છે. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ ડિશ છે જે વાર-તહેવારે કે કોઈ પાર્ટીના જમવાના એક ભાગરૂપે બનાવી શકાય.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
મશરૂમ ટોફુ સ્ટરફ્રાય (Mushroom Tofu Stirfry Recipe In Gujarati)
મશરૂમ ફેટ ફ્રી, લો સોડિયમ, લો કેલેરી અને કોલેસ્ટ્રોલ ફ્રી શાક નો પ્રકાર છે જે ફાઇબર, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે.ટોફૂ પ્રોટીનથી ભરપૂર હોય છે અને એ શરીરને ઉપયોગી એવા બધા જ એમિનો એસિડ ધરાવે છે. ટોફુ માંથી શરીરને જરૂરી એવા ફેટ, કાર્બોહાઇડ્રેટ, વિટામિન અને મિનરલ મળી રહે છે. ટોફુ હૃદયને લગતી તકલીફો, મધુપ્રમેહ અને અમુક પ્રકારના કેન્સર માં ખૂબ જ ઉપયોગી છે.આ સ્ટરફ્રાય માં મેં રેડી પૅપર અને પાલક પણ ઉમેર્યા છે જે ઘણી રીતે શરીરને ફાયદાકારક છે. આ એક ખૂબ જ સરળ અને ઝડપથી બની જતી સ્વાદિષ્ટ અને હેલ્ધી ડિશ છે.#Immunity#cookpadindia#cookpad_gu spicequeen -
પેસ્તો પાસ્તા (Pesto pasta recipe in Gujarati)
પેસ્તો પાસ્તા એક ફ્લેવર ફુલ ડીશ છે જે મારા બાળકોને ખુબ જ પસંદ છે. મેં બેસીલ અને બદામનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ પેસ્તો સૉસ બનાવ્યો છે. જો પેસ્તો સૉસ અને બાફેલા પાસ્તા તૈયાર હોય તો આ ડિશ બનાવવામાં દસ મિનિટ પણ લાગતી નથી. આ પાસ્તા નાસ્તા તરીકે અથવા તો લંચ કે ડિનરમાં ગાર્લિક બ્રેડ સાથે પીરસી શકાય.#SD#cookpadindia#cookpad_gu spicequeen -
પનીર પાલક પીડેહ (Paneer Palak Pide Recipe In Gujarati)
પીડેહ ટર્કિશ બ્રેડ નો પ્રકાર છે જે ટર્કીશ પીઝા તરીકે પણ ઓળખાય છે. પીડેહ બનાવવા માટે પીઝા ની જેમ અલગ અલગ પ્રકારનું ટોપિંગ વાપરી શકાય. આ બ્રેડ નો આકાર નાવડી જેવો હોય છે જેમાં અલગ અલગ પ્રકારનું વેજિટેરિયન કે નોન વેજિટેરિયન ફીલિંગ અને ચીઝનો ઉપયોગ કરી શકાય. મેં અહીંયા પનીર અને પાલક નો ઉપયોગ કર્યો છે અને બીજા પ્રકાર માં પીઝા સોસ, ચીઝ અને ઓલિવ નો ઉપયોગ કર્યો છે.પીડેહ એટલા સુંદર દેખાય છે કે બન્યા પછી એને કાપવાનું જ મન થતું નથી. આ એક ખુબ જ આકર્ષક દેખાતી અને સ્વાદિષ્ટ રેસીપી છે જે પાર્ટી દરમિયાન સર્વ કરી શકાય અથવા તો મુખ્ય ભોજન કે સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
થ્રી બીન સેલેડ (Three bean Salad Recipe In Gujarati)
થ્રી બીન સેલેડ હેલ્થી અને સ્વાદિષ્ટ સેલેડ છે જે ખુબ જ આસાની થી બની જાય છે. પ્રોટીન થી ભરપૂર એવુ આ સેલેડ એક કોલ્ડ સેલેડ નો પ્રકાર છે જે આગળ થી બનાવી ફ્રિજ માં રાખી શકાય. ત્રણ થી ચાર કલાક પેહલા બનાવી ને રેફ્રિજરેટ કરવાથી ડ્રેસિંગ ના ખાટા મીઠા ફ્લેવર સેલેડ માં સરસ રીતે બેસી જાય છે જે એને ખુબ સ્વાદિષ્ટ બનાવે છે. આ સેલેડ સાઇડ ડીશ તરીકે અથવા તો લાઈટ મીલ તરીકે પણ પીરસી શકાય.#GA4#Week18#cookpadindia#cookpad_gu spicequeen -
ડિટૉક્સ સેલેડ બોલ (Detox salad bowl recipe in Gujarati)
ડિટૉક્સ સેલેડ બોલ એ શરીરને ડિટૉક્સ કરવા માટેની ખુબ જ સરસ રેસીપી છે જેમાં બોડીને ડિટૉક્સ કરવા માટે વપરાતા શાકભાજી અને સીડ વાપરવામાં આવ્યા છે. બીટરૂટ, ગાજર અને સફરજન થોડો મીઠો સ્વાદ આપે છે જ્યારે ઓરેન્જ અને જીંજર ડ્રેસિંગ થોડો ખાટો અને સ્પાઈસી ફ્લેવર આપે છે. સેલેડ માં ઉમેરવામાં આવેલ પંપકીન સીડ, સૂકી દ્રાક્ષ અને શેકેલા તલ સેલેડ ને સરસ ક્રન્ચ અને ટેક્ષચર આપે છે. આ એક ખૂબ જ રિફ્રેશિંગ, ફ્લેવરફૂલ અને સ્વાદિષ્ટ સેલેડ ની રેસીપી છે જે શરીર ને ડિટૉક્સ કરવા માટે ઉપયોગી છે. spicequeen -
પમ્પકીન કેરટ સૂપ (Pumpkin Carrot soup recipe in Gujarati)
આ સૂપ કોળા અને ગાજર માંથી બનાવવામાં આવે છે. કોળું અને ગાજર બંને જ વધારે પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ ધરાવતા વેજિટેબલ્સ છે. આ બંને વેજીટેબલ નો યોગ્ય રીતે ઉપયોગ કરીને ખુબ જ હેલ્ધી અને આરોગ્યપ્રદ વાનગીઓ બનાવી શકાય. પમ્પકીન અને કેરટ સૂપ એકદમ સરળ અને સ્વાદિષ્ટ રેસીપી છે જે ખુબ જ ઝડપ થી બની જાય છે. આ બંને શાકભાજી ના લીધે સૂપ ને એક જાડું અને ક્રીમી ટેક્ષ્ચર મળે છે. આ સૂપ બ્રેડ, સેન્ડવીચ કે સલાડ સાથે સર્વ કરી શકાય.#ફટાફટ#પોસ્ટ2 spicequeen -
બેઝિલ વૉલનટ પેસ્તો ટોસ્ટીઝ (Basil Walnut Pesto Toasties Recipe in Gujarati)
પેસ્તો સૉસ ઇટાલિયન ભોજન નો પ્રકાર છે જે સામાન્ય રીતે પાઇન નટ્સ માંથી બનાવવામાં આવે છે. મેં અહીંયા અખરોટ વાપરીને પેસ્તો સૉસ બનાવ્યો છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. પેસ્તો સ્પ્રેડ તરીકે, સેન્ડવીચ બનાવવા માટે અથવા તો પાસ્તા ની ડિશીઝ માં વાપરી શકાય. એને મેયોનીઝ અથવા ક્રિમ ચીઝ સાથે મિક્સ કરીને ડીપ પણ બનાવી શકાય. પેસ્તો પિઝા પણ બનાવી શકાય. મેં આ પેસ્તો સૉસ વાપરી ને ચીઝ અને વેજિટેબલ ટોસ્ટીઝ બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે.#walnuts#cookpadindia#cookpad_gu spicequeen -
વોલનટ ફલાફલ બાઉલ એન્ડ રેપ્સ (Walnut Falafel Bowl Wraps Recipe In Gujarati)
#Ff1#nofried#jain#midleeast#falafal#walnuttwists#cookpadindia#cookpadgujrati અખરોટને પાવર ફૂડ તરીકે ઓળખવામાં આવે છે. કારણકે તેમાં પ્રોટીન અને ફાઇબર ખૂબ સારા પ્રમાણમાં હોય છે છે ડાયટિંગ માટે ખૂબ જ ઉપયોગી છે તથા શરીરને જરૂરી એનર્જી અને તંદુરસ્તી પણ આપે છે. આ ઉપરાંત તે કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં ખૂબ જ મદદ કરે છે. હૃદય રોગ ને અટકાવવામાં પણ ખૂબ ઉપયોગી છે. આ સિવાય તેમાં રહેલ એન્ટિઓક્સિડન્ટ્સ એજીંગ ક્રિયા ધીમી કરે છે અને ત્વચાને તંદુરસ્ત રાખે છે. તથા તેમાં રહેલ વિટામિન B7 વાળને મજબૂત બનાવે છે અને તેને ખરતા રોકે છે. અખરોટમાં ઓમેગા ફેટી એસિડ પણ સારા પ્રમાણમાં હોય છે. જે જ્ઞાનતંતુઓ ને મજબૂત બનાવે છે ઓમેગા ફેટી એસીડ ના કારણે વ્યક્તિ ડિપ્રેશનનો ભોગ બનતા અટકે છે આથી તેને બ્રેઈન ફૂડ પણ કહેવામાં આવે છે આવા ખૂબ જ ફાયદાકારક એવા અખરોટનો આપણે જુદા જુદા પ્રકારે રોજિંદા ખોરાકમાં ઉપયોગ કરવો જોઈએ. વોલનટ ટ્વીસ્ટ કોમ્પિટિશન માટે મેં વોલનટ માં થી મિડલ ઇસ્ટના દેશો ની પ્રખ્યાત એવી વાનગી ફલાફલ તૈયાર કરેલ છે, જે સ્વાદ મસાલેદાર અને ફ્લેવર્ડફુલ હોય છે. જે કાબુલી ચણા માંથી તૈયાર કરવામાં આવે છે પરંતુ અહીં મેં તેમાં ટ્વીસ્ટ આપી ને વોલનટ સાથે તૈયાર કરેલ છે. સાથે સાથે મેં વોલનટ માં થી ફલાફલ બાઉલ તૈયાર કરેલ છે જેમાં વોલનટ તાહીની અને વોલનટ હમસ્ પણ તૈયાર કરેલ છે. આ ઉપરાંત ને વોલનટ ફલાફલ રેપર્સ પણ તૈયાર કરેલ છે. આ મિડલ યીસ્ટ વાનગીમાં વોલનટ નાં ટ્વિસ્ટ સાથે મેં ફલાફલ પ્લેટર તૈયાર કરેલ છે. સામાન્ય રીતે ફલાફલ ને તળીને બનાવવામાં આવે છે પરંતુ મેં અહી ફલાફલ ને તળ્યા વગર અપ્પમ સ્ટેન્ડ માં તૈયાર કરી વધુ હેલ્ધી બનાવવા માટે પ્રયત્ન કરેલ છે. Shweta Shah -
લેટસ એન્ડ ગ્રેપ્સ સલાડ (Lettuce and Grapes Salad Recipe In Gujarati)
ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થઈ રહી છે. શરીરને હાઇડ્રેટ રાખવા માટે આવા સેલેડ ખૂબ ઉપયોગી નીવડે છે. ચોક્કસથી તમારા મિલ માં અલગ અલગ સેલડ ઉમેરો અને હેલ્ધી લાઈફ સ્ટાઈલ અપનાવો. Disha Prashant Chavda -
રોસ્ટેડ ફિગ એન્ડ વૉલનટ સેલેડ (Fig and walnut salad in Gujarati)
ફિગ એન્ડ વૉલનટ સેલેડ રોજ-બ-રોજ બનાવવામાં આવતા સેલેડ કરતાં અલગ પ્રકારનું છે જે ખૂબ જ હેલ્થી અને પોષણ દાયક છે કેમકે એમાં ફ્રેશ અંજીર, અખરોટ અને પનીરનો ઉપયોગ કરવામાં આવે છે. મધથી મળતી થોડી મીઠાસ એને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે.#walnuts#cookpadindia#cookpad_gu spicequeen -
બ્રોકોલી બદામ સૂપ (broccoli almond soup Recipe In Gujarati)
શરીર માટે બધું બધા તત્વો મળવા બહુ જરૂરી છે બ્રોકોલી માંથી આપણે ઘણું બધું મળે છે અને એમાં આલ્મંડ એટલે બદામ એ પણ આપણે સુપમા કરીએ તો આપણને વિટામિન ઈ મળી જાય છે બ્રોકોલી અને બદામ હેલ્ધી સાથે શરીર માટે જરૂરી તત્વો પણ એમાંથી મળી જાય છે પણ બહુ સરસ લાગે છે નાના બાળકોને આનો સ્વાદ ઘણો ભાવે છે Khushboo Vora -
ચીલી બિન સૂપ(Chilli bean soup recipe in gujarati)
#GA4#Week10#cookpadindiaઆ સૂપ ને એક હોલ મિલ કહી શકાય. ડિનર માં તમે આ સૂપ બનાવ્યું હોય તો તમારું પેટ ભરાઈ જાય.તેમાં બધા જ પ્રકારના તત્વો હજાર છે જે એક મિલ માં હોવા જોઈએ..ટેસ્ટ માં ખૂબ જ ચટપટું, ટેસ્ટી લાગે છે. Hema Kamdar -
ટબુલેહ સલાડ (Tabbouleh Salad recipe in Gujarati)
ટબુલેહ મિડલ ઇસ્ટર્ન સલાડ છે. જેમાં ઘઉં નાં ફાડા વેજીટેબલ અને પાર્સલી નો ઉપયોગ થાય છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે આ સલાડ. ઘઉં ના ફાડા ને એમાં પલાળી ને વાપરવામાં આવે છે. તેને કુક કરવાના નથી હોતા. Disha Prashant Chavda -
બેકડ પોટેટો વેજીસ (Baked potato wedges recipe in Gujarati)
બેકડ પોટેટો વેજીસ તળેલી પોટેટો વેજીસ અથવા તો ફ્રેન્ચ ફ્રાય કરતા સારો ઓપ્શન છે. ખૂબ જ સરળતાથી બની જતા આ પોટેટો વેજીસ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બાળકોને ખુબ જ પસંદ આવે છે. પોટેટો વેજીસ ટોમેટો સૉસ અથવા તો કોઈ પણ પ્રકારના ડીપ સાથે સર્વ કરી શકાય. પોટેટો વેજીસ નાસ્તા તરીકે અથવા તો સ્ટાર્ટર તરીકે પાર્ટીમાં સર્વ કરી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
સ્પાઈસી પાઈનેપલ ક્યુકમ્બર ડિટૉક્સ ડ્રિંક (Spicy Pineapple cucumber detox drink recipe in Gujarati)
પાઈનેપલ ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્યવર્ધક ફળ છે જે પોષણદાયક તત્વો અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર છે. વિટામિન સી થી ભરપૂર આ ફળમાં બીજા પણ ઘણી પ્રકારના વિટામિન અને મિનરલ્સ આવેલાં છે જે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.આ ડ્રિંકમાં પાઈનેપલ સિવાય કાકડી, આદુ અને ફુદીનાના નો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે જે બધી જ વસ્તુઓ આરોગ્ય વર્ધક છે અને શરીરમાં રહેલા ટોક્સિન બહાર કાઢવામાં અને પાચન ક્રિયા વધારવામાં ઉપયોગી છે અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.#MW1 spicequeen -
મેક્સિકન ટોમેટો સાલસા (Mexican tomato salsa recipe in Gujarati)
મેક્સિકન સાલસા ઘણી અલગ અલગ વસ્તુઓ વાપરીને અને અલગ-અલગ રીતે બનાવી શકાય છે પણ ટોમેટો સાલસા સૌથી વધારે લોકપ્રિય છે. શેકેલા ટામેટા અને કેપ્સીકમ સ્મોકી ફ્લેવર આપે છે જેના લીધે સાલસા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાલસા સોસ ઘરે બનાવવાનું ખૂબ જ આસાન છે અને બહાર જે સાલસા સોસ ની બરણી મળે છે એના કરતાં ઘરે બનાવેલો સાલસા સોસ સ્વાદ માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
બેસિલ ટોમેટો બ્રુસકેટા (Basil Tomato Bruschetta Recipe In Gujarati)
બ્રુસકેટા એક પ્રકારની ઓપન સેન્ડવીચ છે જેમાં પસંદગી પ્રમાણે નું કોઈપણ ટોપિંગ કરી શકાય. બેસિલ ટોમેટો બ્રુસકેટા એકદમ સરળ અને ખૂબ જ ફ્લેવરફુલ વાનગી છે. બ્રુસકેટા સ્ટાર્ટર તરીકે અથવા તો સાઈડ ડિશ તરીકે પીરસી શકાય. spicequeen -
માય સ્ટાઈલ બ્રાઉન રાઈસ હેલ્ધી પ્લેટર વિથ ગ્રીન તાહીની ડ્રેસિંગ
ગાર્લિક અને પાર્સલી ફ્લેવર ના બ્રાઉન રાઈસ સાથે તાહિની ડ્રેસિંગ. બોલ પીનટ સલાડ અને સોતે કરેલા વેજીટેબલ્સ. અને એકદમ ઓછા તેલમાં શેકેલી અળવી. એક સરસ કોમ્બિનેશન છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. જ્યારે કંઈ હેલ્ધી પરફેક્ટ મીલ ખાવું હોય અત્યારે આ ઓપ્શન બેસ્ટ રહે છે. આ રેસીપી મારી પોતાની છે. Disha Prashant Chavda -
બ્રુશેટા (Bruschetta Recipe In Gujarati)
#માઇઇબુક#સ્પાઇસી#વીક૧આ એક ઓથેંતિક રીતે બનાવેલ ઇટાલિયન ડિશ બ્રુશેટા છે. Kunti Naik
More Recipes
ટિપ્પણીઓ (14)