ડુંગળી સેવનુ શાક(Onion Shaak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો
- 2
ગરમ ગયા બાદ તેમાં ટમાટર ઍડ કરીને થોડી વાર તેલમાં સાંતળો પછી તેમાં ડુંગળી એડ કરી મિક્સ કરી લો અને તેને પણ સાંતળો
- 3
હવે તેમાં એક વાટકી પાણી એડ કરો પછી તેને થોડી વાર ચઢવા દો પછી તેમાં સેવ એડ કરી તેમાં મરચું પાઉડર, હળદર, મીઠું બધું એડ કરી મિક્સ કરી લો
- 4
૨ મિનિટ સુધી રહેવા દો પછી ગેસ પરથી નીચે ઉતારી એક સર્વિગ બાઉલમાં કાઢી સર્વ કરો તો તૈયાર છે ડુંગળી સેવાનું શાક.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14129184







ટિપ્પણીઓ (5)