રાજમા મસાલા(Rajma Masala Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા દહીં મા બધા સુકા મસાલા નાંખી ને તેમાં પનીર કેપ્સિકમ ડુંગળી બધુ નાંખી ને થોડીવાર રાખી દો.
- 2
એક કડાઇ મા વઘાર કરો અને ટામેટાં ની પેસ્ટ નાંખી ને થોડી વાર ગ્રેવી ને ઉકાળો.
- 3
ગ્રેવી ઉકળી જાય એટલે તેમા રાજમાં મિકસ વેજ અને પનીર બધુ નાંખી ને ઉકાળો ૧૦ મીનીટ. રાજમાં પનીર ટીકા મસાલા આપણું રેડી છે. ગરમ ગરમ રોટલી અને પરોઠા સાથે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14140906













ટિપ્પણીઓ (10)