બેસન ભાજી (Besan bhaji Recipe in Gujarati)
#GA4#week12
રાંધવાની સૂચનાઓ
- 1
મેથીની ભાજીને બધા પાન કાઢી અને ઝીણા સમારી લો એક તપેલીમાં પાણી નાખી અને ધોઈ નાખો
- 2
હવે એક કઢાઈ ની અંદર ચાર ચમચી તેલ નાખો પછી તેની અંદર એક ચમચી રાઇ જીરૂ નાખો અને મેથીની ભાજી નો વઘાર કરો હતી તેમાં હળદર મીઠું ખાંડ બધું નાખી અને મિક્સ કરો થોડી વાર ચઢવા દો
- 3
પછી તેમાં અડધો ગ્લાસ પાણી નાખો અને ચણાનો લોટ નાખવો પછી ઢાંકણ ઢાંકીઅને ચડવા દો પછી બધું પાણી શોષી જાય અને થોડું પાણી રે એટલે હલાવી લો અને પછી એક બાઉલમાં કાઢી અને સર્વ કરો રોટલી રોટલા ભાખરી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અત્યારે શિયાળામાં મેથીની ભાજી ખૂબ જ પૌષ્ટિક અને ગુણકારી છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14142136













ટિપ્પણીઓ (2)