ચીઝ ગાર્લિક બ્રેડ(Cheese garlic bread recipe in Gujarati)

Prachi Gaglani @cook_26372480
ચીઝ ગાર્લિક બ્રેડ(Cheese garlic bread recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્લૅટફોર્મ ઉપર મેંદો લૈ વચમા ખાડો કરો. વાટકી મા ખાંડ,યીસ્ટ નાખી ૫ મિનીટ રેવા દ્યો. યીસ્ટ નુ પાની નાખી લોટ બાધી લ્યો. ઢીલો લોટ બાધવા નો છે.
- 2
લોટ ને તેલ લાડી ૧૦મિનીટ સુધી મસળો. ડબ્બા મા ૧ કલાક સુધી ગરમ જગ્યા મુકી દ્યો. ૧કલાક પછી લોટ ડબલ થૈ જાશે.પ્લેટ મા લોટ નુ ગોળું લૈ હાથેથી ગોલ કરો.
- 3
હાફ ભાગ મા લસણ પેસ્ટ,મોજરેલા ચીઝ મુકીને ફોલ્ડ કરી ઉપર તેલ ગ્રીસ કરો.ઓરેગાનો છાટીને ઓટીજિ મા ૧૮૦ડીગ્રી મા ૨૦મિનીટ બેક કરો.
- 4
તમે આને ગૅસ ઉપર પન કરી સકો એના માટે કઢાઈ ને ૧૦મિનીટ હીટ કરી ગાલૅક બ્રેડ ૨૦મિનીટ મિડીયમ ગૅસ મા બેક કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14160866















ટિપ્પણીઓ