ઇન્સ્ટન્ટ ખમણ(Instant khaman recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી એક તપેલી માં લઇ મિક્સ કરી થોડું થોડું પાણી ઉમેરી એક બેટર તૈયાર કરો ત્યાર બાદ લીંબુ ને ઇનો મિક્સ કરી એક થાળી તેલ થી ગ્રીસ કરી બેટર ને થાળી માં નાખો ત્યાર બાદ એક લોયા માં પાણી મૂકી તેના પર એક ઊંધી વાટકી મૂકી ઉપર આ બેટેર વારી થાળી મૂકી ઉપર ઢાંકણ ઢાંકી ૧૫ મિનિટ માટે બાફવા દો
- 2
૧૦ મિનીટ માં બફાઈ જાય એટલે 10મિનીટ ઠંડું પડવા દેવું..
- 3
હવે નાના પિસ કરી સર્વ કરવા લાલ મરચા ને લસણ ની ચટણી સાથે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14167761











ટિપ્પણીઓ (4)