કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કઢી(kadhi Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કઢી(kadhi Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કઢી(kadhi Recipe in Gujarati)

Jasminben parmar
Jasminben parmar @cook_20483252

#GA4
#week12
#Besan - ચણાનો લોટ

#GA4
#week12
#Besan - ચણાનો લોટ

વધુ વાંચો

કઢી(kadhi Recipe in Gujarati)

Jasminben parmar
Jasminben parmar @cook_20483252

#GA4
#week12
#Besan - ચણાનો લોટ

#GA4
#week12
#Besan - ચણાનો લોટ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1મોટો વાટકો ખાટી છાશ
  • 1/2વાટકી ચણાનો લોટ
  • 5-6 નંગબાફેલા બટેટા
  • 1/2ચમચી રાઈ જીરુ
  • ચપટીજેટલી હિંગ
  • 1/2ચમચી લાલ મરચું પાઉડર
  • 1/2ચમચી હળદર
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • ૧નાનો ટુકડો આદુ
  • ૧ નંગલીલું મરચું
  • ૧ નંગસૂકું લાલ મરચું
  • ૮થી ૧૦ નંગ મીઠા લીમડાના પાન
  • ચારથી પાંચ ચમચી તેલ
  • પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઉપરની સામગ્રી તૈયાર રાખી એક તપેલીમાં ખાટી છાશ અને ચણાનો લોટ નાખીને ઝરણી ફેરવી દો

    કઢી(kadhi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કઢી(kadhi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કઢી(kadhi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ એક તપેલીમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ-જીરું મીઠા લીમડાના પાન લાલ સૂકું મરચું હળદર હિંગ નાખીને વઘાર તૈયાર કરો

    કઢી(kadhi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં છાશ અને લોટનું મિશ્રણ નાખી જરૂર મુજબ પાણી આદુ લીલુ મરચું મીઠું લાલ મરચું પાઉડર અને બાફેલા બટાકાના નાના પીસ કરીને નાખી દો અને હલાવી લો

    કઢી(kadhi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કઢી(kadhi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેને ધીમા તાપે દસથી પંદર મિનિટ માટે ઉકાળો વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું

    કઢી(kadhi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ રીતે તૈયાર થયેલ કાઢીને એક બાઉલમાં લઈ ઉપર કોથમીર છાંટીને સર્વ કરો તો તૈયાર છે બટેટાની ટેસ્ટી કઢી

    કઢી(kadhi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jasminben parmar
Jasminben parmar @cook_20483252
પર December 05, 2020 10:19

ટિપ્પણીઓ (2)

Bhumi Patel
Bhumi Patel @cook_23057006
December 05, 2020 13:55
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Kadhi

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. પલમ કેક પ્રીમીક્ષ(plum Cake Premix Recipe in Gujarati)
  2. રેડ વેલ્વેટ કૂકીઝ(Red Velvet cookies Recipe in Gujarati)
  3. અમૃતસરી પિંડી છોલે ભટુરે(Amritsari pindi chhole bhature recipe in Gujarati)
  4. મિક્સ ફ્રૂટ શ્રીખંડ (Mix fruit shrikhand recipe in Gujarati)
  5. કાજુ કરી (kaju curry recipe in Gujarati)
  1. મેથીના ગોટા(Methi Gota Recipe in Gujarati)
  2. કૂકઇસ (Cookies Recipe in Gujarati)
  3. શીંગ પાક(Sing pak Recipe in Gujarati)
  4. ચીક્કી (Chikki Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14171352
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close