કૂકઇસ (Cookies Recipe in Gujarati)

Parul Chavda
Parul Chavda @paru4
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મીનીટ
૪ વ્યક્તિ
  1. 1 કપમેંદો
  2. ૧/૪કોકો પાઉડર
  3. ૧/૪ કપમાખણ
  4. ૧/૨ કપપાઉડર ખાંડ
  5. ૧/૪ ટી સ્પૂનબેકિંગ પાઉડર
  6. ૩ ટેબલ સ્પૂનદૂધ
  7. ૧/૨સોડા
  8. ચપટીમીઠું

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    એક બાઉલ માં માખણ પાઉડર ખાંડ ને ૫ મીનીટ બરાબર મિક્સ કરી લો પછી તેમાં દૂધ નાખી મીક્સ કરો

  2. 2

    બીજા બાઉલમાં મેંદો સોડા બેકિંગ પાઉડર મીઠું ચારી માખણ માં નાખી મીક્સ કરો બીજી બાજુ ગેસ પર કડાઈ માં કાઢો મૂકી ગરમ કરો

  3. 3

    લોટ બાંધી લો લોટ માંથી નાના લૂઆ બનાવીને નાની થાળીમાં ઘી લગાવી લૂઆ મૂકો છૂટા મૂકવા

  4. 4

    કડાઈ ને બરાબર ઢાંકી દો ૧૫ મીનીટ માં કુકીઝ તૈયાર. બાળકો અને બધા ને ભાવે તેવી કુકીઝ તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parul Chavda
પર
Rajkot
I love cooking for family n friends enjoy cooking new things.
વધુ વાંચો

Similar Recipes