નાયલોન પૌવા નો ચેવડો(Nylon poha chevdo recipe in Gujarati)

Diya Vithalani @cook_26132285
નાયલોન પૌવા નો ચેવડો(Nylon poha chevdo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૌંઆને શેકી લો. પછી સીંગદાણા શેકી લો. તેના ફોતરા કાઢી નાખો.લીલા મરચા ને ઝીણા સમારી લો.
- 2
દાળિયા ની દાળ ને થોડીવાર તડકામાં સૂકવી દો. એક તપેલીમાં તેલ ગરમ મૂકી દો. પછી તેમાં જીરૂં ઉમેરો.
- 3
પછી તેમાં લીમડો અને મરચા ઉમેરો. પછી તેમાં કાળી દ્રાક્ષ,દાળિયા ની દાળ અને શેકેલા સીંગદાણા ઉમેરો. પછી તેમાં હળદર નાખો.
- 4
પછી બધું હલાવી મિક્સ કરી લો. પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. થોડું ઠંડું પડે પછી તેમાં બે ચમચી દળેલીખાંડ ઉમેરો. તો તૈયાર છે ને નાયલોન પૌવા નો ચેવડો.
Keywords
Similar Recipes
More Recipes
- ચોકલેટ ચિપ્સ આઈસક્રીમ (ChocolateChips Icecream recipe in Gujarati)
- ફ્રેશ ફ્રૂટ્સ બ્રેડ પેસ્ટ્રી(Fresh fruits bread pastry recipe in Gujarati)
- વઢવાણી મરચાંનું અથાણું(Vadhvani chilli pickle recipe in Gujarati)
- દાડમ ની ખાંડવી(Pomegranate khandvi recipe in Gujarati)
- વેજી ગ્રીન તુવેર ઈન હરિયાલી કોફતા કરી(Veg Tuver in Hariyali kofta curry recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14192974














ટિપ્પણીઓ (8)