રાઈવાળા મરચાં(Raita marcha recipe in Gujarati)

Mital Chag
Mital Chag @mitalchag68

રાઈવાળા મરચાં(Raita marcha recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનીટ
૨ થી ૩
  1. ૨૫૦ ગ્રામ મરચાં
  2. ૧-૨ ચમચી રાઈ ના કુરિયા
  3. તેલ
  4. ચપટી હળદર
  5. સ્વાદાનુસાર મીઠું
  6. 1 નંગ ગાજર
  7. 1 નંગ લીંબુ

રાંધવાની સૂચનાઓ

૫ મિનીટ
  1. 1

    સૌપ્રથમ મરચાં ને ધોઈ ઉભા ચિરિયા કરવા.ત્યારબાદ ગાજર ની છાલ ઉતારી તેના પણ લાંબા ચીરા કરવા.

  2. 2

    ત્યારબાદ તેમાં રાઈના કુરિયા હળદર સ્વાદ અનુસાર મીઠું લીંબુ તથા તેલ નાખી મિક્સ કરવો.

  3. 3

    ત્યારબાદ તેલ નાખી બધું મિક્સ કરી રાઈવાળા મરચા તૈયાર કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mital Chag
Mital Chag @mitalchag68
પર

Similar Recipes