કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાજુ કતરી (Kaju katri recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાજુ કતરી (Kaju katri recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાજુ કતરી (Kaju katri recipe in gujarati)

Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858

#CookpadTurns4

#CookpadTurns4

વધુ વાંચો

કાજુ કતરી (Kaju katri recipe in gujarati)

Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858

#CookpadTurns4

#CookpadTurns4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1મોટો બાઉલ કાજુ (200 ગ્રામ)
  • 1નાનો બાઉલ ખાંડ (100 ગ્રામ)
  • 50 ગ્રામમિલ્ક પાઉડર
  • 3 ચમચીઘી
  • ફૂડ વરખ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લગભગ બધા જ લોકો ની ફેવરિટ કાજુ કતરી બનાવવા માટે સૌ પ્રથમ ઉપર મુજબ ની બધી સામગ્રી તૈયાર કરી લો.

    કાજુ કતરી (Kaju katri recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ સૌ પ્રથમ કાજુ ને મિક્સર મા ગ્રાઇન્ડ કરી લો અને એકદમ બારીક ભૂકો બનાવો.

    કાજુ કતરી (Kaju katri recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ એક કડાઈ મા ચાસણી બનાવવા માટે 1 બાઉલ ખાંડ ઉમેરો અને તેમાં ત્યાર બાદ પાણી ઉમેરો અને બરોબર મિક્સ કરી ચાસણી બનાવવા માટે રહેવા દો. ચાસણી બની જાય પછી તેમાં કાજુ નો ભૂકો ઉમેરો અને એકદમ બરોબર રીતે મિક્સ કરો.

    કાજુ કતરી (Kaju katri recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કાજુ કતરી (Kaju katri recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કાજુ કતરી (Kaju katri recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદ તેમાં 50 ગ્રામ જેટલો મિલ્ક પાઉડર ઉમેરો જેથી તે કાજુ કતરી નો ટેસ્ટ વધારશે અને ટેક્સચર ને એકદમ સ્મૂધ બનાવશે.

    કાજુ કતરી (Kaju katri recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યાર બાદ સતત આં મિક્સર ને હલાવતા રહો જેથી કડાઈ નાં તળિયે આપણી કાજુ કતરી ચોંટે નહિ. હવે તેમાં 3 ચમચી જેટલું ઘી ઉમેરો જેથી મિક્સર એકદમ સોફ્ટ બનશે અને ફરી તેને મિક્સ કરો.

    કાજુ કતરી (Kaju katri recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કાજુ કતરી (Kaju katri recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યાર બાદ આં મિક્સર ને એક પ્લાસ્ટિક પર વેલણ ની મદદ થી સ્પ્રેડ કરો. અને સૌથી છેલ્લે તેમાં ફૂડ વરખ લગાવો અને કાજુ કતરી માટે ડાયમંડ શેપ નાં પીસ કરો.

    કાજુ કતરી (Kaju katri recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કાજુ કતરી (Kaju katri recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તૈયાર છે એકદમ પરફેક્ટ ટેક્સચર અને થીકનેસ સાથેની સ્મૂધ અને સ્વાદિષ્ટ..એકદમ સરળ રીત થી તૈયાર થયેલી કાજુ કતરી.....

    કાજુ કતરી (Kaju katri recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    કાજુ કતરી (Kaju katri recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    કાજુ કતરી (Kaju katri recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858
પર December 09, 2020 10:36

ટિપ્પણીઓ (4)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
December 09, 2020 11:54
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કાજુ કાત્રી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સ્ટ્રોબેરી વોફલ(Strawberry waffle Recipe in Gujarati)
  2. પ્લમ કેક(Plum cake recipe in Gujarati)
  3. અસાઈ બોલ(Asai bowl recipe in Gujarati)
  4. તુવેર ની કચોરી (lilva kachori Recipe in Gujarati)
  5. મિક્સ ફ્રૂટ ટ્રફલ બાઉલ(Mixed fruit truffle bowl recipe in Gujarati)
  1. મિક્સ શાક(Mix Shak Recipe in Gujarati)
  2. મુઠીયા (Muthiya Recipe in Gujarati)
  3. ઓરેંજ પેનકેક(Orange pancake Recipe in Gujarati)
  4. ઓરેંજ ડેઝટઁ(Orange Dessert Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14196830
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close